Site icon News Continuous Bureau | Mumbai

Tu Meri Main Tera Main Tera Tu Meri: ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ને મળી તેની હિરોઈન, કાર્તિક આર્યન સાથે કરશે રોમાન્સ

Tu Meri Main Tera Main Tera Tu Meri: કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ફિલ્મની હિરોઈન ની જાહેરાત કરી છે.

karan johar film tu meri main tera main tera tu meri starring kartik aaryan and ananya pandey

karan johar film tu meri main tera main tera tu meri starring kartik aaryan and ananya pandey

News Continuous Bureau | Mumbai 

Tu Meri Main Tera Main Tera Tu Meri: બોલીવૂડના જાણીતા નિર્માતા કરણ જોહરે તેમની આગામી રોમેન્ટિક ફિલ્મ ‘તૂ મેરી મેં તેરા મેં તેરા તૂ મેરી’ માટે હિરોઈન તરીકે અનન્યા પાંડેના નામની જાહેરાત કરી છે. કાર્તિક આર્યન સાથે અનન્યા પાંડે ની જોડી ફરી એકવાર સ્ક્રીન પર જોવા મળશે. કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર એક રોમેન્ટિક પોસ્ટર શેર કર્યું છે જેમાં બંને પાત્રો એકબીજાની નજીક છે અને હાથમાં પાસપોર્ટ છે, જે ફિલ્મની કહાની સાથે કોઈ ખાસ કનેક્શન દર્શાવે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aamir Khan: આમિર ખાને તેની નવી ગર્લફ્રેન્ડ ને લઈને કર્યો ખુલાસો, પોતાની ઉંમર ને લઈને પણ કહી આવી વાત

રૂમી બની અનન્યા પાંડે

કરણ જોહરે પોસ્ટ સાથે કેપ્શન લખ્યું છે – ‘અમારા રે ની રૂમી’, જેમાં સ્માઈલી અને હાર્ટ ઇમોજી પણ ઉમેર્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં કાર્તિક આર્યન ના પાત્ર ‘રે’ માટે ‘રૂમી’ તરીકે અનન્યા પાંડે  ને પસંદ કરવામાં આવી છે. આ જોડી અગાઉ પણ દર્શકોને પસંદ આવી છે અને હવે ફરી એકવાર રોમેન્ટિક ડ્રામા માં જોવા મળશે.


ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ 13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થવાની છે, જે વેલેન્ટાઇન ડે ના એક દિવસ પહેલાં છે. ફિલ્મની સ્ટોરી વિશે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી, પરંતુ પોસ્ટર અને ટાઇટલ પરથી એવું અનુમાન લગાવી શકાય છે કે ફિલ્મમાં પ્રેમ, ઓળખ અને સંબંધોની વાત હશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Rashmika Scholarship લગ્ન બાદ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનો મોટો નિર્ણય સસરાના ગામના ૧૮૦ ગરીબ બાળકોને આપશે ભણવા માટે સ્કોલરશિપ
Yeh Rishta Replacement Rumors ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સમાચાર ૧૭ વર્ષ બાદ બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’? આ નવો શો રાતોરાત કરશે રિપ્લેસ!
The Bads of Bollywood 2 બોબી દેઓલ અને આર્યન ખાનની સુપરહિટ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ ને લઈને આવ્યું મોટું અપડેટ જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ
Bharat Bhhagya Viddhaata Tax Free બોક્સ ઓફિસ પર ધમાકો કરશે કંગના રનૌત? ‘ભારત ભાગ્ય વિધાતા’ ને વધુ એક રાજ્યમાં મળ્યો ટેક્સ ફ્રીનો મોટો સપોર્ટ
Exit mobile version