Site icon

Karan Johar New Show: શાર્ક ટેન્ક ને ટક્કર આપવા આવી રહ્યો છે કરણ જોહર! ઇન્ડસ્ટ્રી ના આ દિગ્ગ્જ્જો સાથે શરૂ કરી રહ્યો છે પીચ ટૂ ગેટ રિચ શો

Karan Johar New Show: કરણ જોહર તેના નવા શો ને લઈને ચર્ચામાં છે આ મહિનામાં જ કરણ જોહર મલાઈકા અરોરા અને મનીષ મલ્હોત્રા સાથે નવો શો પીચ ટૂ ગેટ રિચ લઈને આવી રહ્યો છે.

Karan Johar Launches Fashion Reality Show ‘Pitch To Get Rich’ With Malaika Arora and Manish Malhotra

Karan Johar Launches Fashion Reality Show ‘Pitch To Get Rich’ With Malaika Arora and Manish Malhotra

News Continuous Bureau | Mumbai 

Karan Johar New Show: ફિલ્મ નિર્માતા કરણ જોહર હવે એક અનોખો ફેશન રિયાલિટી શો ‘પીચ ટૂ ગેટ રિચ’ લઈને આવી રહ્યો છે. આ શો 20 ઓક્ટોબરથી jiohotstar  પર સ્ટ્રીમ થશે. આ શોમાં મલાઈકા અરોરા, મનીષ મલ્હોત્રાઅને અક્ષય કુમાર પણ જજ અને રોકાણકાર તરીકે જોડાશે. શોનું ફોર્મેટ શાર્ક ટેન્ક જેવું છે, પણ ફેશન સ્ટાર્ટઅપ્સ માટે ખાસ બનાવાયું છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા એ યુટ્યુબ અને ગુગલ પર દાખલ કર્યો કેસ, માંગ્યું અધધ આટલા કરોડ નું વળતર

40 કરોડનું રોકાણ પુલ અને 14 ફાઉન્ડર્સ

આ શો ધર્મેટિક એન્ટરટેઇન્મેન્ટ અને ફેશન એન્ટરપ્રિન્યોર ફંડ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. તેમાં 40 કરોડનું રોકાણ પુલ હશે, જેમાં 14 ફેશન સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ પોતાના આઈડિયા પિચ કરશે. તેઓ રિયલ વર્લ્ડ બિઝનેસ ચેલેન્જનો સામનો કરશે અને મેન્ટરશિપ તથા ફંડિંગ માટે સ્પર્ધા કરશે. શોમાં કરણ, મલાઈકા, મનીષ અને અક્ષય ઉપરાંત નવીન જિંદાલ, ધ્રુવ શર્મા, રવિ જયપુરિયા, દર્પણ સંઘવી, ગૌરવ દાલમિયા, વાગીશ પાઠક અને વિનોદ ડુગર જેવા બિઝનેસ ટાયકૂન પણ જોડાશે. સૈફ અલી ખાન, સારા અલી ખાન, અનન્યા પાંડે અને ટાઈગર શ્રોફ જેવા સેલિબ્રિટી પણ ખાસ એપિસોડમાં જોવા મળશે.


શોના ફાઉન્ડર સંજય નિગમે કહ્યું કે ‘પીચ ટૂ ગેટ રિચ’ એ ‘મેક ઈન ઇન્ડિયા’ ને સમર્પિત છે. અમે યુવા ડિઝાઇનર્સને વૈશ્વિક બ્રાન્ડ બનાવવા માટે પ્લેટફોર્મ આપી રહ્યા છીએ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Two much: કાજોલ અને ટ્વિંકલ ખન્નાના શો ટુ મચ માં અક્ષય-સૈફની મસ્તી અને ભાવનાત્મક પળો, તૈમૂર ના પ્રશ્ને સૈફ થયો ભાવુક
Rani Mukerji : રાની મુખર્જી એ પણ સાયબર ક્રાઇમ વિરુદ્ધ ઉઠાવ્યો અવાજ, સાયબર અવેરનેસ મંથ કાર્યક્રમ માં કહી આવી વાત
Akshay Kumar: અક્ષય કુમારની 13 વર્ષીય પુત્રી સાથે વિડીયો ગેમ દ્વારા થયેલી અશ્લીલ માંગ, અભિનેતાએ CM સમક્ષ મામલો રજુ કરતા કરી આ વિનંતી
Mirabai Chanu: મીરાબાઈ ચાનૂનો વિશ્વ ભારતીયેત્તલોન ચેમ્પિયનશિપમાં જાદુ, અધધ આટલા કિલો વજન ઉઠાવીને જીત્યો રજત પદક
Exit mobile version