Site icon News Continuous Bureau | Mumbai

Karan Johar: બોલિવૂડ ના આ યુવા ડાયરેક્ટર થી ઈમ્પ્રેસ થયો કરણ જોહર, નિર્દેશક ના વખાણ માં કહી આવી વાત

Karan Johar: કરણ જોહર એ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના દિગ્દર્શનને લઈને ખૂબ જ આશાવાદી છે તેને એક પોડકાસ્ટ દરમિયાન આર્યન ના ખુબ વખાણ કર્યા હતા.

Karan Johar Praises Aryan Khan

Karan Johar Praises Aryan Khan

News Continuous Bureau | Mumbai

Karan Johar: બોલીવૂડના જાણીતા નિર્માતા કરણ જોહર એ તાજેતરમાં એક પોડકાસ્ટમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન ની દિગ્દર્શન ક્ષમતા અને મહેનતની ખૂબ જ પ્રશંસા કરી. તેણે જણાવ્યું કે આર્યન પોતાના આગામી પ્રોજેક્ટ માટે દિવસના 20 કલાક સુધી કામ કરે છે. કરણ જોહરે આર્યનને પોતાનું “પહેલું બાળક” ગણાવ્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Met Gala 2025: મેટ ગાલા માં જવા માટે સ્ટાર્સ કરે છે અધધ આટલો ખર્ચ,સેલેબ્સ એ પાળવા પડે છે આવા નિયમો

કરણ જોહર આર્યન ખાનની દિગ્દર્શન ક્ષમતા ના કર્યા વખાણ 

કરણ જોહર તાજેતરમાં એક પોડકાસ્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેણે બોલીવૂડના નવા ટેલેન્ટ વિશે ચર્ચા કરી. તેણે આર્યન ખાનના શો વિશે વધુ માહિતી આપ્યા વિના કહ્યું કે આર્યન ખૂબ જ મહેનતી છે અને દિગ્દર્શનમાં તેને તેની પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે.કરણ જોહરે કહ્યું કે આર્યન પોતાના કામ માટે ખૂબ જ સમર્પિત છે. “તે દિવસના 20 કલાક કામ કરે છે. તે ફક્ત જીતવા માંગે છે અને તે દરેક નિષ્ફળતાને વ્યક્તિગત રીતે લે છે. સફળતા તેને વધુ પ્રેરણા આપે છે,” કરણ ના મતે આર્યન એક દુર્લભ વ્યક્તિત્વ ધરાવે છે.


કરણ જોહરે કહ્યું કે આર્યન શાહરુખ ખાન નો પુત્ર હોવા છતાં પોતાનું અલગ વ્યક્તિત્વ ધરાવે છે. “તે શાંતિથી કામ કરે છે અને પિતાની છાયાથી દૂર રહીને પોતાની કારકિર્દી બનાવે છે,”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Varanasi movie release date confirmed 250 દિવસ પછી દસ્તક દેશે 1400 કરોડમાં બનેલી ‘વારાણસી’! રિલીઝ ડેટ પર દૂર થઈ કન્ફ્યુઝન
Ramayana Star Cast Net Worth નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ની સ્ટારકાસ્ટમાં કોણ છે સૌથી ધનિક? જાણો રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની સંપત્તિ
Vikrant Massey લોકપ્રિય અભિનેતા વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરની રિયલ લાઈફ લવ સ્ટોરી છે ખૂબ જ ફિલ્મી, સેટ પર કામ કરતાકરતા થયો હતો પ્રેમ
Adarsh Baal Vidyalaya OTT Verdict ૨૦૨૬ની મોસ્ટ અવેટેડ સિરીઝ ‘આદર્શ બાલ વિદ્યાલય’નું શાનદાર ડેબ્યુ કેકે મેનનના અભિનયે મચાવી ધમાલ…
Exit mobile version