Site icon News Continuous Bureau | Mumbai

Karan Johar: નેપોટિઝમ નો બાદશાહ કરણ જોહર તેના બાળકો ને ફિલ્મ સ્ટાર બનાવવા નથી માંગતો, જાણો ફિલ્મ મેકર નો અનોખો પ્લાન

Karan Johar: કરણ જોહર ને નેપોટિઝમ નો બાદશાહ પણ કહેવામાં આવે છે તે લગભગ દરેક સ્ટારકિડ ને લોન્ચ કરે છે. પરંતુ તે તેના બંને બાળકો યશ અને રુહી ને ફિલ્મ સ્ટાર બનાવવા નથી માંગતો

Karan Johar Says He Doesn’t Want His Kids to Be Film Stars, Wants Them to Be Makeup & Hair Artists

Karan Johar Says He Doesn’t Want His Kids to Be Film Stars, Wants Them to Be Makeup & Hair Artists

News Continuous Bureau | Mumbai

Karan Johar: કરણ જોહર ને નેપોટિઝમ નો બાદશાહ પણ કહેવામાં આવે છે તે લગભગ દરેક સ્ટારકિડ ને લોન્ચ કરે છે.કરણ જોહર એ તાજેતરમાં એક પોડકાસ્ટ માં પોતાના બાળકો યશ અને રૂહી વિશે ખાસ વાત કરી. તેણે કહ્યું કે તે  પોતાના બાળકોને ફિલ્મ સ્ટાર્સ નહીં, પણ  મેકઅપ આર્ટિસ્ટ અને  હેર સ્ટાયલિસ્ટ બનાવવા માંગે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pankaj Tripathi: પંકજ ત્રિપાઠીનો લેટેસ્ટ લુક જોઈને ચોંકી જશે રણવીર સિંહ, અભિનેતા નો અતરંગી લુક જોઈને ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા

મેકઅપ અને હેર સ્ટાઈલિંગમાં છે મોટો કમાણીનો ચાન્સ

કરણ જોહરે કહ્યું, “આજકાલ મેકઅપ અમે હેર આર્ટિસ્ટ જે ફી લે છે, એ તો બોલવાની વાત પણ નથી. હું ઈચ્છું છું કે યશ હેર કરે અને રૂહી મેકઅપ – એ બંને માટે ખૂબ ફાયદાકારક રહેશે.” તેણે ઉમેર્યું કે “આ કામમાં ઘણો પૈસો છે અને ડિમાન્ડ પણ સતત વધી રહી છે.” કરણ જોહરે એ સ્પષ્ટ કહ્યું કે તે યશ અને રુહી ને ફિલ્મમેકિંગ  અથવા  એક્ટિંગ માં નહીં લાવવા માંગે. “મારે મારા બાળકોને અલગ  ઓળખ આપવી છે, જે ક્રિયેટિવ પણ હોય અને  આર્થિક રીતે લાભદાયક  પણ.”


કરણ જોહરે એ કહ્યું કે “અમારું બજેટ ફિક્સ હોય છે. જો કોઈ સ્ટાર વધુ લોકો સાથે ટ્રાવેલ કરે છે, તો એ પોતાનો ખર્ચ છે. 6-8 લોકો સાથે ટ્રાવેલ કરવું જરૂરી નથી.” તેમણે સ્પોર્ટ્સ બાયોપિક જેવી ફિલ્મોમાં ખાસ અટેન્શન આપવાની વાત પણ કરી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kumar Sanu Dilwale Song ૩૨ વર્ષ પહેલાં કુમાર સાનુએ અજય દેવગન માટે ગાયું હતું કલ્ટ રોમેન્ટિક સોંગ ‘કિતના હસીન ચહેરા’ આજે પણ પ્રેમીઓ માટે લવ એન્થમ!
Tiger Shroff Firing Investigation ટાર્ગેટ ફિક્સ હતો, પણ પિસ્તોલે દગો દીધો! એક મિસફાયરે ખોલી દીધો આખો કાંડ; હોટેલ રૂમ ૨૦૧ માં કરાયું હતું હથિયારનું ટેસ્ટિંગ
Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજના ફેન્સને મોટો ઝટકો દિલ્હીમાં ૩૦ ઓક્ટોબરે યોજાનાર લાઈવ કોન્સર્ટને ન મળી મંજૂરી! આ છે કારણ
Ramayana Movie OTT રણબીર કપૂર અને યશની મેગા બજેટ ‘રામાયણ’ની OTT ડીલ ફાઇનલ જાણો કયા ડિજિટલ પ્લેટફોર્મ પર ક્યારે થશે સ્ટ્રીમ!
Exit mobile version