Site icon News Continuous Bureau | Mumbai

Dharma Productions New Office: ધર્મા પ્રોડક્શન્સે ભાડે લીધી નવી ઓફિસ, દર મહિને કરણ જોહર ચુકવશે અધધ આટલું ભાડું

Dharma Productions New Office: કરણ જોહર ધર્માં ધર્મા પ્રોડક્શન્સ નો માલિક છે. તેને મુંબઈ માં એક ઓફિસ ભાડે લીધી છે જેને માટે તે દર મિયાંને લાખો રૂપિયા ચુકવશે

Karan Johar’s Dharma Productions Rents New Office in Andheri for ₹15 Lakh Per Month

Karan Johar’s Dharma Productions Rents New Office in Andheri for ₹15 Lakh Per Month

News Continuous Bureau | Mumbai 

Dharma Productions New Office: બોલીવૂડના જાણીતા નિર્માતા કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે મુંબઈના અંધેરી વિસ્તારમાં નવી ઓફિસ ભાડે લીધી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ઓફિસનું માસિક ભાડું 15 લાખ છે અને કરાર ચાર વર્ષ માટે કરવામાં આવ્યો છે. દર વર્ષે ભાડામાં 5%નો વધારો થશે. આ ઓફિસનું કુલ ક્ષેત્રફળ 5,500 સ્ક્વેર ફૂટ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Jolly LLB 3 OTT Release: થિયેટર બાદ હવે ઓટીટી પર પણ ધમાલ મચાવશે જોલી એલએલબી 3! અક્ષય અને અર્શદ ની ફિલ્મ ને લઈને આવ્યું મોટું અપડેટ

અંધેરી: રિયલ એસ્ટેટનું હોટસ્પોટ

મુંબઈ નો અંધેરી વિસ્તાર એક મહત્વપૂર્ણ કોમર્શિયલ હબ છે. અહીંથી એરપોર્ટ, મેટ્રો અને રેલવે સ્ટેશન જેવી સુવિધાઓ નજીક છે. આ વિસ્તાર ઘણા ફિલ્મ સ્ટુડિયોઝ અને પ્રોડક્શન હાઉસ માટે પસંદગીનું સ્થાન છે. ધર્મા પ્રોડક્શન્સે અહીં ઓફિસ લઈ પોતાની હાજરી વધુ મજબૂત બનાવી છે.દસ્તાવેજો મુજબ, પ્રથમ વર્ષે ભાડું 15 લાખ રહેશે, જે દર વર્ષે 5% વધશે. ચોથા વર્ષે ભાડું  17.36 લાખ સુધી પહોંચી જશે. ચાર વર્ષમાં કુલ ભાડું અંદાજે  7.75 કરોડ થશે. આ ઓફિસનો ઉપયોગ ધર્મા પ્રોડક્શનના નવા પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે.


કરણ જોહર દ્વારા સ્થાપિત ધર્મા પ્રોડક્શન્સે ‘માય નેમ ઇઝ ખાન’, ‘એ દિલ હૈ મુશ્કિલ’, ‘કભી ખુશી કભી ગમ’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. આ બેનરે આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા સ્ટાર્સને લોંચ કર્યા છે. કંપની હવે નવા યુગના ફિલ્મમેકિંગ માટે વધુ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version