Site icon

Manish Malhotra Diwali Party: ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સેલેબ્સ નો જામ્યો ભવ્ય મેળાવડો, સફેદ ડ્રેસ માં કરીના કપૂરે લૂંટી લાઈમલાઈટ

Manish Malhotra Diwali Party: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં ઘણા સેલેબ્સ એ હાજરી આપી હતી. જેમાં કરીના સફેદ અનારકલી સૂટ માં પહોંચી હતી

Kareena, Hema Malini, and Urmila Shine at Manish Malhotra’s Diwali Bash

Kareena, Hema Malini, and Urmila Shine at Manish Malhotra’s Diwali Bash

News Continuous Bureau | Mumbai

Manish Malhotra Diwali Party: ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા એ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું, જેમાં બોલીવૂડના અનેક સ્ટાર્સ હાજર રહ્યા. કરીના કપૂરસફેદ કલરના એલીગન્ટ સુટમાં જોવા મળી, જ્યારે હેમા માલિની પણ   સાડીમાં રોયલ લુકમાં દેખાઈ. ઉર્મિલા માતોંડકર સિલ્વર ઓફ-શોલ્ડર ડ્રેસમાં પાર્ટીમાં શોભી રહી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan birthday: જયા કે રેખા નહીં! અમિતાભનો પહેલો પ્રેમ હતી ‘માયા’, આ કારણે અધૂરી રહી બિગ બીની લવ સ્ટોરી

કરીનાનો મિનિમલ લુક અને ફેન્સની પ્રશંસા

કરીનાએ મિનિમલ જ્વેલરી અને ન્યૂડ મેકઅપ સાથે સફેદ સુટ પહેર્યો હતો. બ્લેક બિંદી અને સ્મિત સાથે તેનો લુક ખૂબ જ આકર્ષક લાગ્યો. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ફેન્સ કમેન્ટ્સ દ્વારા તેની પ્રશંસા કરી રહ્યા છે.


આ ઇવેન્ટ માં કાજોલ પણ તેની દીકરી ન્યાસા સાથે [પહોંચી હતી.‘ડ્રીમ ગર્લ’ હેમા માલિની સાડીમાં શોભી રહી હતી. ઉર્મિલા માતોંડકર સિલ્વર ડ્રેસમાં પાર્ટીમાં પહોંચી અને તેમના લુકે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું. મનીષ મલ્હોત્રાની આ પાર્ટી બોલીવૂડની સૌથી ચર્ચિત દિવાળી ઇવેન્ટ્સમાંની એક બની ગઈ છે.

 



આ ઇવેન્ટ માં કાજોલ પણ તેની દીકરી ન્યાસા સાથે પહોંચી હતી.‘ડ્રીમ ગર્લ’ હેમા માલિની સાડીમાં શોભી રહી હતી. ઉર્મિલા માતોંડકર સિલ્વર ડ્રેસમાં પાર્ટીમાં પહોંચી અને તેમના લુકે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું. મનીષ મલ્હોત્રાની આ પાર્ટી બોલીવૂડની સૌથી ચર્ચિત દિવાળી ઇવેન્ટ્સમાંની એક બની ગઈ છે.


આ પાર્ટી માં નીતા અંબાણી અને તેની નાની વહુ રાધિકા મર્ચન્ટ પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version