Site icon News Continuous Bureau | Mumbai

Kareena kapoor birthday: કપૂર પરિવાર માંથી આવેલી કરીના કપૂર છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

Kareena kapoor birthday: કરીના કપૂર આજે તેનો 44 મોં જન્મદિવસ ઉજવી રહી છે. કરીના કપૂર એ પોતાના દમ પર કરોડો કમાયા છે તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટવર્થ વિશે

kareena kapoor birthday special know actress networth

kareena kapoor birthday special know actress networth

News Continuous Bureau | Mumbai

Kareena kapoor birthday: કરીના કપૂર આજે તેનો 44 મોં જન્મદિવસ ઉજવી રહી છે.કરીના કપૂર ઇન્ડસ્ટ્રી ના સૌથી મોટા પરિવાર એટલે કે કપૂર પરિવાર ની દીકરી છે આ ઉપરાંત તે પટૌડી પરિવાર ની પુત્રવધુ પણ છે. કરીના એ પોતાના અભિનય થી લાખો લોકો ના દિલ જીત્યા છે. કરીના કપૂર એ પોતાના દમ પર કરોડો કમાયા છે તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટવર્થ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan: ઐશ્વર્યા બાદ શું અભિષેક પણ તેના માતા પિતા થી અલગ જશે રહેવા? અભિનેતા એ મુંબઈ ના આ વિસ્તાર માં ખરીદ્યુ આલીશાન એપાર્ટમેન્ટ

કરીના કપૂર ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ કરીના કપૂરની કુલ સંપત્તિ લગભગ 485-490 કરોડ રૂપિયા છે. સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ કરીના એ એક લક્ઝરી ફ્લેટ ખરીદ્યો હતો. જેની કિંમત 43 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.મુંબઈ સિવાય કરીનાનું સ્વિત્ઝરલેન્ડમાં પણ એક ઘર છે  જેની કિંમત લગભગ 33 કરોડ રૂપિયા છે.કરીના કપૂર પાસે સર્પેન્ટી ટ્યુબોગાસ ઘડિયાળ છે, જેની કિંમત રિપોર્ટ માં 2,710,000 રૂપિયા જણાવવામાં આવી છે.આ ઉપરાંત કરીના પાસે BMW X7, Mercedes-Benz S-Class, Mercedes-Benz E-Class અને Audi Q7 જેવી મોંઘી કાર પણ છે.


કરીના એ ફિલ્મ રેફ્યુજી થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. કરીના એ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે જેનાથી તેને બે દીકરાઓ તૈમુર અને જેહ છે. 

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version