Site icon News Continuous Bureau | Mumbai

Kareena kapoor: કરીના કપૂર ની એક પોસ્ટ એ ખોલ્યું પટૌડી પેલેસ નું રહસ્ય, પેલેસ પર ભારત દેશ ની જગ્યા એ આવો ઝંડો જોઈ રોષે ભરાયા લોકો

Kareena kapoor: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર તેના પતિ સૈફ અલી ખાન સાથે તેના દીકરા તૈમુર અલી ખાન નો જન્મદિવસ મનાવવા પટૌડી પેલેસ પહોંચી હતી. આ દરમિયાન કરીના કપૂરે પટૌડી પેલેસ ની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાંથી એક તસવીરે લોકો નું ધ્યાન ખેંચ્યું હતું

kareena kapoor revealed big secret from her post that which flag is flying on pataudi palace

kareena kapoor revealed big secret from her post that which flag is flying on pataudi palace

News Continuous Bureau | Mumbai

-Kareena kapoor: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર તેના પતિ અને અભિનેતા સૈફ અલી ખાન સાથે તેના દીકરા તૈમુર અલી ખાન નો જન્મદિવસ મનાવવા પટૌડી પેલેસ પહોંચી હતી. આ દરમિયાન કરીના કપૂર ખાને કેટલીક તસવીરો શેર કરી હતી, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી. તસવીરો માં સૈફ અલી અને કરીના કપૂર તેમના બાળકો તૈમુર અને જેહ સાથે પટૌડી પેલેસમાં વેકેશન માણી રહ્યા હતા. આ તસવીરોમાં કરીના કપૂરે પટૌડી પેલેસની ઝલક પણ દેખાડી છે. હવે લોકોની નજર પટૌડી પેલેસ પર ફરકી રહેલા ધ્વજ પર ટકેલી છે. જેને જોઈને લોકો રોષે ભરાયા છે. 

Join Our WhatsApp Channel

 

 કરીના કપૂરે શેર કરી તસવીરો 

પટૌડી પેલેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.વાસ્તવ માં કરીના કપૂરે તેના ઇન્ટાગ્રામ પર પટૌડી પેલેસ ની કેટલીક તસવીરો શેર કરી છે. જે ઈન્ટરનેટ પર ચર્ચા નું કારણ બની છે. કરીના કપૂર દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો માં જોવા મળી રહ્યું છે કે, સૈફ અલી અને કરીના કપૂર તેમના બાળકો તૈમુર અને જેહ સાથે પટૌડી પેલેસમાં વેકેશન માણી રહ્યા છે. હવે લોકોની નજર કરીના કપૂર ની છેલ્લી તસવીર પર પડી છે જેમાં પટૌડી પેલેસ ના ગુંબજ પર એક ધ્વજ લહેરી રહ્યો છે.જે ભારત દેશ નો નથી, તેથી લોકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે પટૌડી પેલેસ પર કયો ધ્વજ લહેરાઈ રહ્યો છે. 


 

પટૌડી પેલેસ ના ગુંબજ પર લહેરાતો આ ધ્વજ પટૌડી રાજ્યનો છે. આઝાદી પહેલા પટૌડી પેલેસ એક રજવાડું હતું.તમને જણાવી દઈએ કે, ફિલ્મ એનિમલ નું શૂટિંગ આજ પટૌડી પેલેસ માં થયું હતું. 

આ સમાચાર પણ વાંચોઃ Malaika arora: સેલ્ફી લેવા આવેલા એક ફેને મલાઈકા અરોરા સાથે કર્યું એવું વર્તન કે ત્યાં ઉભેલા ગાર્ડ્સ પણ રહી ગયા સ્તબ્ધ, જુઓ વાયરલ વિડીયો

 

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version