Site icon News Continuous Bureau | Mumbai

Kareena kapoor and Sharmila tagore: કરીના કપૂર અને શર્મિલા ટાગોરે બતાવ્યું પટૌડી પેલેસ, સાથે જે જોવા મળ્યું સાસુ વહુ નું બોન્ડિંગ,વિડીયો જોઈ ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા

Kareena kapoor and Sharmila tagore: કરીના કપૂર અને શર્મિલા ટાગોરે એક સાથે એક વિજ્ઞાપન માં કામ કર્યું છે. આ સાથે જ તેમને તેમનો પટૌડી પેલેસ પણ બતાવ્યો છે.

Kareena kapoor shoot first ad with mother in law sharmila tagore

Kareena kapoor shoot first ad with mother in law sharmila tagore

News Continuous Bureau | Mumbai

Kareena kapoor and Sharmila tagore: કરીના કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તાજેતર માં જ કરીના કપૂરે તેના સોશિયલ મીડિયા પર એક જાહેરાત શેર કરી છે જેમાં તે તેની સાસુ શર્મિલા ટાગોર સાથે  જોવા .મળી રહી છે. કરીના કપૂરે સાસુ શર્મિલા સાથે તેની પ્રથમ એડ શૂટ કરી છે. આ જાહેરાત નું શૂટિંગ પટૌડી પેલેસમાં કરવામાં આવ્યું છે. આ જાહેરાત જોઈ ચાહકો સાસુ વહુ ના બોન્ડિંગ ના વખાણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Cannes film festival Kiara: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 માં થઇ કિયારા અડવાણી ની એન્ટ્રી, આ મહત્વની ભૂમિકા માટે થઇ અભિનેત્રી ની પસંદગી

કરીના કપૂર અને શર્મિલા ટાગોર ની જાહેરાત 

જાહેરાતની શરૂઆત પટૌડી પેલેસ ના અદભૂત નજારા થી થાય છે. આ પછી ગેટ દ્વારા ઘરની અંદર પ્રવેશ થાય છે. કરીના અને શર્મિલા ખુશનુમા સવારનો આનંદ માણતા જોવા મળે છે. આમાં કરીના બ્લુ ગાઉનમાં જોવા મળી રહી છે જ્યારે શર્મિલા લાઈટ બ્રાઉન ગાઉનમાં જોવા મળી રહી છે. આ જાહેરાત શેર કરતી વખતે કરીનાએ કેપ્શનમાં લખ્યું, “રોલિંગ વિથ રાની – રિયલ ટુ રીલ લાઈફ.”


કરીના અને શર્મિલા ટાગોર ને સાથે જોઈ ચાહકો ખુબ ખુશ થઇ રહ્યા છે. લોકો સાસુ વહુ ની આ જોડી ને ખુબ પસંદ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પટૌડીના આ નિવાસની કિંમત લગભગ 800 કરોડ રૂપિયા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version