Site icon News Continuous Bureau | Mumbai

Sunjay Kapur Prayer Meet: સંજય કપૂર ની પ્રાર્થના સભા માં આંસુ ભરેલી આંખો સાથે જોવા મળી પ્રિયા સચદેવ, પૂર્વ પતિ ની પત્ની ને જોઈ કરિશ્મા કપૂર પણ બની ભાવુક

Sunjay Kapur Prayer Meet: સંજય કપૂર ની પ્રાર્થના સભા દિલ્હી ખાતે યોજવામાં આવી હતી જેમાં સંજય ની પત્ની પ્રિયા સચદેવ અને પૂર્વ પત્ની કરિશ્મા કપૂર સાથે જોવા મળી હતી.

Karisma Kapoor and Priya Sachdev Unite Emotionally at Sunjay Kapur Prayer Meet

Karisma Kapoor and Priya Sachdev Unite Emotionally at Sunjay Kapur Prayer Meet

News Continuous Bureau | Mumbai

Sunjay Kapur Prayer Meet:  બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ સંજય કપૂર નું 12 જૂનના રોજ લંડનમાં પોલો રમતી વખતે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. 22 જૂનના રોજ દિલ્હી સ્થિત તાજ પેલેસ હોટલમાં તેની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રસંગે કરિશ્મા પોતાના બાળકો સમાયરા અને કિઆન સાથે હાજર રહી. સાથે તેની બહેન કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ હાજર હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par: તારે જમીન પર ના ઈશાન એ જોઈ સિતારે જમીન પર, આમિર ખાન ની ફિલ્મ નો રીવ્યુ આપતા દર્શિલ સફારી એ કહી આવી વાત

પ્રિયા સચદેવનો ભાવુક અવતાર, કરિશ્મા પાછળથી જોઈ રહી

સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ પ્રાર્થના સભા માં ખૂબ જ ભાવુક જોવા મળી હતી. તે સંજયની તસવીર સામે બેઠી હતી અને રડી રહી હતી. કરિશ્મા કપૂર પોતાના બાળકો સાથે પાછળ ઊભી રહી અને શાંતિથી પ્રિયા તરફ જોઈ રહી હતી. કરિશ્માની દીકરી સમાયરા ખૂબ ઉદાસ હતી અને પુત્ર કિઆન હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો હતો.


કરિશ્મા માટે આ સમય ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ તેની બહેન કરીના અને સૈફ અલી ખાન સતત તેની  સાથે રહ્યા. કરિશ્મા પોતાના પુત્ર કિઆનને શાંત કરતી જોવા મળી. આ પ્રસંગે નેહા ધૂપિયા પણ હાજર રહી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version