Site icon

Karisma Kapoor: પૂર્વ પતિ સંજય કપૂર ના અંતિમસંસ્કાર માં પહોંચી કરિશ્મા કપૂર, આ રીતે બાળકો ને સંભાળતી જોવા મળી અભિનેત્રી

Karisma Kapoor: દિલ્હી ખાતે સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં કરિશ્મા, તેના બાળકો અને બહેન કરીના કપૂર સાથે સૈફ અલી ખાન પણ હાજર રહ્યા હતા.

Karisma Kapoor gets emotional at ex-husband Sunjay Kapur funeral in Delhi

Karisma Kapoor gets emotional at ex-husband Sunjay Kapur funeral in Delhi

News Continuous Bureau | Mumbai 

Karisma Kapoor: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર પોતાના પૂર્વ પતિ સંજય કપૂર ના અંતિમ સંસ્કાર માટે દિલ્હી પહોંચી હતી. આ પ્રસંગે કરિશ્મા સાથે તેના બંને બાળકો સમાયરા અને કિયાનપણ હાજર રહ્યા. સાથે જ કરીના કપૂર અને તેના પતિ સૈફ અલી ખાન પણ અંતિમ સંસ્કારમાં જોવા મળ્યા હતા. કરિશ્મા કપૂર પોતાના બાળકોને ગળે લગાવીને તેમને સાંત્વના આપતી જોવા મળી હતી , જ્યારે કરીના પણ બહેનને સાંત્વના આપતી નજરે પડી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Paras Kalnawat Breakup: અનુપમા ના દીકરા પર થી ઉતર્યું પ્રેમ નું ભૂત, ઉર્ફી જાવેદ સાથેના બ્રેકઅપ પર પારસ કલનાવતે કહી આવી વાત

લોધી રોડ શ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર

સંજય કપૂર ના અંતિમ સંસ્કાર નવી દિલ્હીના લોધી રોડ શ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા હતા.કરિશ્મા કપૂર અંતિમ સંસ્કાર દરમિયાન ખૂબ ભાવુક જોવા મળી. સોશિયલ મીડિયા પર શેર થયેલા ફોટોઝમાં કરિશ્મા પોતાના બાળકોને ગળે લગાવીને સાંત્વનાઆપતી જોવા મળે છે. કરીના કપૂર પણ બહેનને સાંત્વના આપતી નજરે પડી.  


12 જૂનના રોજ ઇંગ્લેન્ડ  માં પોલો રમતી વખતે સંજય કપૂર ને હાર્ટ એટેક આવ્યો હતો. 22 જૂનના રોજ તાજ પેલેસ હોટલ ખાતે સાંજે 4 થી 5 વાગ્યા સુધી પ્રાર્થના સભા યોજાશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Divyanka Tripathi Baby Shower: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટૂંક સમયમાં બનશે માતા-પિતા, બેબી શોવરની તસવીરો વાયરલ
Dhurandhar 2 Box Office: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ! 18 દિવસમાં 1000 કરોડની ક્લબમાં ફિલ્મ, આદિત્ય-રણવીરની જોડીનો વાગ્યો ડંકો
Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Exit mobile version