Kartik aaryan: કાર્તિક આર્યન એ બાળપણ માં તેની બહેન સાથે કર્યો હતો આવો ખતરનાક સ્ટંટ, અભિનેતા ની માતા એ સંભળાવ્યો કિસ્સો

kartik aaryan burnt sister kritika hair doing this experiment in house
kartik aaryan burnt sister kritika hair doing this experiment in house

News Continuous Bureau | Mumbai

Kartik aaryan: કાર્તિક આર્યન હાલ તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે.કાર્તિક આર્યનની માતા ખૂબ જ ઓછા સમયમાં સેલિબ્રિટી બની ગઈ છે. કાર્તિક ની માતા  શો માં પણ જોવા મળી ચુકી છે.કાર્તિક ની માતા એ તાજેતર માં એક મીડિયા હાઉસ ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને કાર્તિક ના બાળપણ નો કિસ્સો સંભળાવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : Somy ali: સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી પર થયો હુમલો,પોતાની હેલ્થ અપડેટ આપતા અભિનેત્રી એ કહી આવી વાત, જાણો સમગ્ર મામલો

કાર્તિક ની માતા એ સંભળાવ્યો ખતરનાક કિસ્સો 

કાર્તિક આર્યન ની માતા એ એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, “એકવાર તેણે ડીઓ પર જ્વલનશીલ ચિહ્ન જોયો, તેણે પરીક્ષણ કરવાનું શરૂ કર્યું કે શું તે ખરેખર આગ પકડી શકે છે.કાર્તિકે તેની બહેનને મીણબત્તી પ્રગટાવવા અને પછી તેના પર ડિઓડરન્ટ સ્પ્રે કરવા કહ્યું, જેથી તે જોઈ શકે કે આવું કર્યા પછી શું પ્રતિક્રિયા આવશે. ગરબડ ત્યાં થઇ જયારે કાર્તિકે ખૂબ જ વધારે ડિઓડરન્ટ સ્પ્રે કર્યું અને તેના કારણે કૃતિકાના વાળમાં આગ લાગી. ઉતાવળમાં આગ ઓલવવા માટે તેના માથા પર પાણી રેડવામાં આવ્યું હતું.’ જોકે કાર્તિક આર્યનની બહેનને વધારે નુકસાન થયું ન હતું પરંતુ આ ઘટનાને કારણે નાના કાર્તિકને ખૂબ માર મારવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Galatta Media (@galattadotcom)


કાર્તિક આર્યનની માતાએ વધુ માં જણાવ્યું હતું કે  “કાર્તિક હંમેશાથી ખૂબ જ ઉત્સુક રહેતો હતો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!