Site icon News Continuous Bureau | Mumbai

Kartik aaryan: મુંબઈ ના ટ્રાફિક થી બચવા કાર્તિક આર્યન એ કરી મેટ્રોમાં મુસાફરી,આ દરમિયાન અભિનેતા એ ફેન્સ સાથે કર્યું આવું કામ, જુઓ વાયરલ વિડીયો

Kartik aaryan: કાર્તિક આર્યને મુંબઈ ના ટ્રાફિક થી બચવા મેટ્રો માં મુસાફરી કરી હતી. આ દરમિયાન અભિનેતા એ માસ્ક પહેર્યું હતું જેથી કોઈ તેને ઓળખી ના શકે તેમછતાં અભિનેતા ના ફેન્સ તેને ઓળખી ગયા. કાર્તિક આર્યન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Kartik aaryan in metro fans gathering for taking selfies

Kartik aaryan in metro fans gathering for taking selfies

News Continuous Bureau | Mumbai

Kartik aaryan: કાર્તિક આર્યન તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ને લઈને ચર્ચામાં છે. અભિનેતા ભૂલ ભુલૈયા 3 નું શૂટિંગ કરી રહ્યો છે. આ માટે તેને મુંબઈ ના ટ્રાફિક થી બચવા ગાડી છોડી મેટ્રો માં મુસાફરી કરવાનું પસંદ કર્યું. કાર્તિક આર્યન માસ્ક પહેરી ને મેટ્રો માં પ્રવેશ્યો હતો જેથી કરીને કોઈ તેને ઓળખી ના શકે. પરંતુ માસ્ક હોવા છતાં તેના ફેન્સ તેને ઓળખી ગયા અને તેની સાથે સેલ્ફી લેવા માટે લોકોની ભીડ લાગી ગઈ.કાર્તિક આર્યન નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shammi kapoor: રાજ કપૂર ને પોતાનો આદર્શ માનતા શત્રુઘ્ન સિન્હા એ તેના પરિવાર ના સદસ્ય વિશે કંઈક એવું કહ્યું કે શમ્મી કપૂરે અભિનેતા નો પકડી લીધો કોલર, જાણો શું હતો સમગ્ર મામલો

કાર્તિક આર્યન નો વિડીયો 

કાર્તિક આર્યન ના વાયરલ થયેલા વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, કાર્તિક આર્યન બ્લેક ડ્રેસમાં માસ્ક પહેરીને મેટ્રો માં ઉભેલો જોવા મળી રહ્યો છે. કાર્તિકે માસ્ક પહેર્યું હોવા છતાં ત્યાં હજાર મુસાફરો તેને ઓળખી ગયા અને તેની સાથે સેલ્ફી લેવા લાગ્યા આ વખતે કાર્તિક થોડો અસહજ દેખાયો પરંતુ પછી થી તે પણ તેના ચાહકો સાથે ખુશી થી તસવીરો ક્લિક કરાવતો જોવા મળ્યો હતો.


તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન ભૂલ ભુલૈયા 3 માં જોવા મળશે. આ ફિલ્મ માં તેની સાથે તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી ના અવસર પર રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version