Site icon

શોર્ટ ડ્રેસ ને કારણે ઉપ્સ મુવમેન્ટ નો શિકાર બનતા બચી ગઈ કિયારા અડવાણી, કાર્તિક આર્યને આ રીતે કરી અભિનેત્રી ની મદદ, અભિનેતા ની આ હરકત જોઈ ચાહકો ને આવી સુશાંત સિંહ રાજપૂતની યાદ; જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

બૉલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiyara Advani)અને કાર્તિક આર્યન (Kartik Aryan) હાલ તેમની આગામી ફિલ્મ 'ભુલભુલૈયા-2' (Bhool Bhulaiya-2)ને લીધે ચર્ચામાં છે. આ દિવસો માં તેઓ ફિલ્મ ની પ્રમોશન (promotion)જોર શોર થી કરી રહ્યા છે.આ પહેલીવાર છે જ્યારે કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ની જોડી મોટા પડદા પર જોવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર (trailer)જોયા પછી ચાહકો કાર્તિક અને કિયારાની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ આગામી 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ પ્રમોશન ના એક ઇવેન્ટ (promotion event) દરમિયાન કિયારા અડવાણી શરમજનક સ્થિતિમાં મુકાઈ હતી (oops moment) અને કાર્તિકે તેની મદદે આવવું પડ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, આ સમગ્ર ઘટનાક્રમથી ચાહકોને સુશાંતસિંહ રાજપૂત  (Sushant singh Rajout)અને ક્રિતી સેનનની (Kriti Sanon) યાદ આવી ગઈ હતી.

Join Our WhatsApp Community

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ (social media) થઇ રહ્યો છે.વાસ્તવમાં, ભૂલ ભુલૈયા 2 (Bhool bhulaiya-2) ના ટ્રેલર લોન્ચ દરમિયાન, કિયારા અડવાણી લાલ સિક્વીન્ડ મીની ડ્રેસ (short dress)પહેરીને આવી હતી, આની સાથે તેણે લાલ મોટા કદનું  બ્લેઝર પહેર્યું હતું.કિયારાનો ડ્રેસ ટૂંકો હોવાથી અભિનેત્રીએ ખુરશી પરથી ઉઠતા પહેલા તેના કો-એક્ટર કાર્તિક આર્યનની મદદ લેવી પડી હતી. આ ડ્રેસમાં ખુરશી પર બેસવા અને ઉભા થતી વખતે અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં  (oops moment)મુકાઈ રહી હતી. આ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે થઈને તેની બાજુમાં બેઠેલા કાર્તિકને ઈશારો કર્યો હતો. કાર્તિક તરત જ પરિસ્થિતિ સમજી ગયો અને ઉભા થઈને કિયારા અને ફોટોગ્રાફરોની વચ્ચે આડો ઊભો રહી ગયો હતો. પરિણામે કિયારા ઉપ્સ મુવમેન્ટનો શિકાર બનતા રહી ગઇ હતી.આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. ફેન્સ પણ કાર્તિકના વખાણ કરી રહ્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, રાબતાના (Raabta) પ્રમોશન દરમિયાન સુશાંત સિંહ રાજપૂતે (Sushant singh Rajput) આવું જ કંઈક કર્યું હતું. વાસ્તવમાં, સુશાંત કૃતિ સેનનની સામે ઉભો હતો જેથી તે તેનો સ્કર્ટ (skirt) ઠીક કરી શકે. કાર્તિકનો હાલનો વીડિયો જોયા બાદ એક ફેને લખ્યું હતું કે 'મને યાદ આવ્યું કે સુશાંત સિંહ રાજપૂતે તેના એક પ્રમોશન દરમિયાન ક્રિતી સેનન માટે આવું જ કર્યું હતું. તે માણસને યાદ કરો. કાર્તિક એક સજ્જન છે, સુશાંત સિંહ રાજપૂતની જેમ.'

આ સમાચાર પણ વાંચો: બિગ સ્ક્રીન પર ફરી જોવા મળશે શાહરુખ ખાન-કાજોલની જોડી, આ ફિલ્મમાં સાથે કામ કરશે

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version