Site icon News Continuous Bureau | Mumbai

Kartik Aaryan Naagzilla: નાગ પંચમી પર ફૂંફાડો મારવા આવી રહ્યો છે ઈચ્છાધારી નાગ, કાર્તિક આર્યન ની ફિલ્મ નો નવો પ્રોમો આવ્યો સામે

Kartik Aaryan Naagzilla: કાર્તિક આર્યન એ તેના સોશિયલ મીડિયા પર તેની નવી ફિલ્મ નો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં તે ઈચ્છાધારી નાગ ના રૂપ માં જોવા મળી રહ્યો છે.

Kartik Aaryan to Star as Icchadhari Naag in Naagzilla

Kartik Aaryan to Star as Icchadhari Naag in Naagzilla

News Continuous Bureau | Mumbai

Kartik Aaryan Naagzilla: કાર્તિક આર્યન અને કરણ જોહરની જોડીએ તેમની નવી ફિલ્મ ‘નાગઝિલા’ ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં કાર્તિક ઇચ્છાધારી નાગની ભૂમિકા ભજવશે.આ પ્રોમો રિલીઝ કરતા કાર્તિક એ આ ફિલ્મ ક્યારે આવશે તે પણ જણાવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aamir Khan: શાહરુખ ખાન બાદ હવે આમિર ખાન નું પણ બદલાશે ઘર, જાણો ક્યાં રહેવા જશે મિસ્ટર પરફેક્ટનિશ

નાગઝિલા: પ્રોમો અને પ્રતિક્રિયા

કાર્તિક આર્યન એ શેર કરેલા પ્રોમોમાં તેનો અવાજ સાંભળવા મળી રહ્યોછે, જેમાં તે નાગોની પિક્ચર વિશે વાત કરે છે.’નાગઝિલા’ 14 ઓગસ્ટ 2026ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન 631 વર્ષના ઇચ્છાધારી નાગ તરીકે જોવા મળશે.


કાર્તિક આર્યન અને કરણ જોહર સાથેની બીજી ફિલ્મ ‘તુ મેરી મેં તેરા’ 2026ના ક્રિસમસ પર રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version