Site icon News Continuous Bureau | Mumbai

કરણ જોહરની આ ફ્રેન્ડે તેની આગામી ફિલ્મ માટે સાઇન કર્યો કાર્તિક આર્યનને; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

કાર્તિક આર્યનને કરણ જોહરે તેની ફિલ્મ ‘દોસ્તાના 2’માંથી કાઢી મૂક્યા બાદ શાહરુખ ખાનની રેડ ચિલ્લીની ફિલ્મ પણ તેના હાથમાંથી જતી રહી તથા આનંદ એલ. રાયની ફિલ્મ પણ સાઇન થતાં રહી ગઈ. આવી ખબર કેટલાક વખતથી સાંભળવામાં  આવી રહી છે. શું કરણ જોહર સાથે પંગો લેવાથી કાર્તિક આર્યનને કોઈ પણ પોતાની ફિલ્મમાં લેવા નથી માગતું? પરંતુ હવે ખબર એવી આવી રહી છે કે કરણ જોહરની ફ્રેન્ડ એકતા કપૂરે કાર્તિક આર્યનને પોતાની નવી ફિલ્મો માટે સાઇન કર્યો છે. આ ફિલ્મ સાઉથની ફિલ્મ ‘વૈકુંઠપુરમલો’ની હિન્દી રીમેક છે.

અરે બાપ રે! બબિતાજી ચંપકચાચાની પાછળ ચંપલ લઈને દોડ્યાં; પછી શું થયું તારક મહેતામાં?

આ ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે ક્રિતી સેનન તથા પરેશ રાવલ કામ કરશે. આ ફિલ્મને વરુણ ધવનનો ભાઈ રોહિત ધવન નિર્દેશિત કરશે. આ અગાઉ કાર્તિક આર્યન અને ક્રિતી સેનન ફિલ્મ ‘લુકાછુપી’માં સાથે જોવા મળ્યાં હતાં.

Shah Rukh Khan King Promo Attached With Ramayana સિનેમાઘરોમાં ડબલ ધમાકો રણબીર કપૂરની ‘રામાયણ પાર્ટ ૧’ સાથે જોવા મળશે શાહરૂખ ખાનની ‘કિંગ’નો સ્પેશિયલ પ્રોમો
Kriti Sanon Personality Rights AI અને ડીપફેકના દુરુપયોગ સામે કૃતિ સેનન પહોંચી દિલ્હી હાઈકોર્ટ પર્સનાલિટી રાઈટ્સ સુરક્ષિત રાખવા કરી અરજી, કોર્ટે ચુકાદાઓની વિગતો માંગી
Horror Film Obsession OTT Release થિયેટરોમાં ધ્રૂજાવી મૂકનારી સાયકોલોજિકલ હોરર ‘ઓબ્સેસન’ નો અનકટ અવતાર ઓટીટી પર હિન્દીમાં પણ થશે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Exit mobile version