Site icon News Continuous Bureau | Mumbai

Katrina kaif birthday: કરોડો ની સંપત્તિ ની માલિક છે કેટરીના કૈફ, માત્ર ફિલ્મો જ નહીં અહીં થી પણ મબલખ કમાણી કરે છે વિકી કૌશલ ની પત્ની

Katrina kaif birthday: કેટરીના કૈફ આજે તેનો 41 જન્મદિવસ ઉજવી રહી છે. કેટરીના કરોડો ની સંપત્તિ ની માલિક છે તો ચાલી જાણીયે અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

katrina kaif birthday know actress net worth

katrina kaif birthday know actress net worth

News Continuous Bureau | Mumbai

Katrina kaif birthday: કેટરીના કૈફ બોલિવૂડ ની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. કેટરીના આજે તેનો 41 મોં જન્મદિવસ ઉજવી રહી છે. કેટરીના કૈફ એ ફિલ્મ બૂમ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. આ ફિલ્મ બાદ કેટરીના એ બોલિવૂડ ને ઘણી સફળ ફિલ્મો પણ આપી. આજે કેટરીના કરોડો ની સંપત્તિ ની માલિક છે. તો ચાલી જાણીયે અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Munjya ott release: થિયેટર બાદ ઓટીટી પર ડરાવવા આવી રહી છે મુંજયા, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો શર્વરી વાઘ ની ફિલ્મ

કેટરીના કૈફ ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફ ની કુલ સંપત્તિ 224 કરોડ રૂપિયા છે. કેટરીના કૈફ એક ફિલ્મ માટે લગભગ 15 થી 20 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. કેટરિના તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પોસ્ટ કરવા માટે બ્રાન્ડ અને કંપનીઓ પાસેથી લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય કેટરિના કૈફ એક જાહેરાત માટે 6 કરોડ રૂપિયાની મોટી ફી લે છે કેટરિના કૈફની કોસ્મેટિક બ્રાન્ડ ‘કે બ્યૂટી’ પણ છે. કેટરીના ઈવેન્ટ્સમાં પરફોર્મ કરવા માટે 3.5 કરોડ રૂપિયા ફી લે છે. 


કેટરીના પાસે મુંબઈના બાંદ્રામાં 3BHK એપાર્ટમેન્ટ છે. જેની કિંમત 8 કરોડ રૂપિયાની આસપાસ કહેવાય છે. અભિનેત્રી પાસે અંધેરી ના લોખંડવાલામાં પણ એક ઘર છે જેની કિંમત 17 કરોડ રૂપિયા છે. આ સિવાય તેમનો લંડનમાં એક બંગલો છે જેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.આ ઉપરાંત કેટરીના પાસે ઘણી મોંઘી ગાડીઓ નું કલેક્શન છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version