Site icon News Continuous Bureau | Mumbai

‘અનુપમા’ના આગલા એપિસોડમાં બહુ મોટો ટ્વિસ્ટ આવવાનો છે, દિલધડક થવાનો છે આ એપિસોડ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

સિરિયલ ‘અનુપમા’ એક વાર ફરી TRP રેસમાં સૌથી આગળ છે. આ સપ્તાહે શોએ બીજા શોને પાછળ છોડી દીધા છે. સિરિયલનો લેટેસ્ટ ટ્રૅક ખૂબ જ મજેદાર થઈ ગયો છે. આવનારા એપિસોડમાં જોવા મળશે કે કાવ્યા પોતે તૈયાર થવામાં બિઝી થઈ જાય છે. પોતાના વાળ અને મેક-અપ કરવામાં એટલી મશગૂલ થઈ જાય છે કે તે પાખીને ઇગ્નોર કરવા લાગે છે. કાવ્યા પાખીનો મેક-અપ કરવા માટે ના પાડી દે છે, જ્યારે આ વાતની ખબર અનુપમાને પડે છે એવી તરત જ તે પોતાની દીકરીને મદદ કરવાનો નિર્ણય કરે છે. પાખીની મદદ માટે અનુપમા પાખીના  રૂમમાં એક મૅડમને મદદ માટે મોકલે છે. કાવ્યા આ જોઈને પાખી ઉપર ગુસ્સે થાય છે અને પાખીને સૉરી કહેવાનું કહે છે. આ સાંભળીને પાખીને બાપુજીની વાત યાદ આવે છે કે તેને અનુપમાને સૉરી કહેવા માટે કહ્યું હતું. અનુપમા નથી ઇચ્છતી કે પાખી કોઈ પણ કિંમતે કૉમ્પિટિશન હારે એથી તે તેની દરેક પરિસ્થિતિમાં મદદ કરવા માટે તૈયાર રહે છે.

કરણ મહેરા પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યા બાદ બિગ બૉસ 15નો હિસ્સો બનશે નિશા રાવલ? જાણો વિગત

હવે તમે એવું ના વિચારતાં કે અનુપમાની લાઇફ આસાન થવાની છે, આગળ તેની મુશ્કેલીઓ વધશે. શોમાં બહુ મોટો ટ્વિસ્ટ આવવાનો છે, આવનાર એપિસોડ ખૂબ જ દિલધડક થવાના છે.

Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Exit mobile version