Site icon News Continuous Bureau | Mumbai

KBC 17 Child Contestant: KBC 17ના બાળક કન્ટેસ્ટન્ટ ઇશિત ભટ્ટ ને થયો તેના વર્તન પર પસ્તાવો, અમિતાભ બચ્ચનથી માફી માંગતા કહી આવી વાત

KBC 17 Child Contestant: KBCના એપિસોડમાં અમિતાભ બચ્ચન સાથે તોછડાઈ ભરેલા વર્તન માટે ટ્રોલ થયા બાદ ઇશિત ભટ્ટે જાહેર માં માફી માંગતા કહ્યું – “મારો ઈરાદો ખરાબ નહોતો”

KBC 17 Child Contestant Apologizes to Amitabh Bachchan

KBC 17 Child Contestant Apologizes to Amitabh Bachchan

News Continuous Bureau | Mumbai

KBC 17 Child Contestant: ‘કૌન બનેગા કરોડપતિ 17’ (KBC 17)ના એક એપિસોડમાં ચાઈલ્ડ કન્ટેસ્ટન્ટ ઇશિત ભટ્ટ  એ અમિતાભ બચ્ચન સાથે તોછડાઈ ભરેલું અને ઓવર-સ્માર્ટ વર્તન કર્યું હતું, જેના કારણે સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો.. હવે ઇશિતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા માફી માંગી છે અને કહ્યું છે કે “મારું વર્તન યોગ્ય નહોતું, હું ભયભીત હતો.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Prabhas Birthday Surprise: સંદીપ રેડ્ડી વાંગા એ પ્રભાસ ને આપી બર્થડે ગિફ્ટ, અભિનેતા ના જન્મદિવસે આપી તેના ફેન્સ ને મોટી સરપ્રાઈઝ

ઇશિત ભટ્ટે શું કહ્યું?

ઇશિતે લખ્યું: “મારો ઈરાદો અમિતાભ બચ્ચન સર સાથે રુડ વર્તન કરવાનો નહોતો. હું ખૂબ નર્વસ હતો અને એ મોમેન્ટમાં મારી ભાષા અને અભિવ્યક્તિ ખોટી રીતે આવી. હું KBCની ટીમ અને બચ્ચન સર ને ખૂબ માન આપું છું.” તેણે ઉમેર્યું કે “આ એક મોટો પાઠ હતો – શબ્દો અને વર્તન આપણું વ્યક્તિત્વ દર્શાવે છે.” ઇશિતની માફી બાદ પણ ઘણા યુઝર્સે કહ્યું કે “માફીથી વધુ, વર્તન સુધારવું જરૂરી છે.” કેટલાકે લખ્યું કે “એટલું મોટું પ્લેટફોર્મ છે, ત્યાં નરમાઇ થી વાત કરવી જોઈએ.” સોશિયલ મીડિયા પર હજુ પણ ઇશિતના વર્તન અંગે ચર્ચા ચાલી રહી છે.


ઇશિત ભટ્ટ KBC 17ના ‘જ્યુનિયર’ એપિસોડમાં આવ્યો હતો, પરંતુ તે  પ્રથમ પડાવ પણ પાર કરી શક્યો નહોતો. તેમ છતાં, તેના વર્તનને લઈને જે વિવાદ ઊભો થયો એ શો કરતાં વધુ ચર્ચામાં રહ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Varanasi movie release date confirmed 250 દિવસ પછી દસ્તક દેશે 1400 કરોડમાં બનેલી ‘વારાણસી’! રિલીઝ ડેટ પર દૂર થઈ કન્ફ્યુઝન
Ramayana Star Cast Net Worth નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ની સ્ટારકાસ્ટમાં કોણ છે સૌથી ધનિક? જાણો રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની સંપત્તિ
Vikrant Massey લોકપ્રિય અભિનેતા વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરની રિયલ લાઈફ લવ સ્ટોરી છે ખૂબ જ ફિલ્મી, સેટ પર કામ કરતાકરતા થયો હતો પ્રેમ
Adarsh Baal Vidyalaya OTT Verdict ૨૦૨૬ની મોસ્ટ અવેટેડ સિરીઝ ‘આદર્શ બાલ વિદ્યાલય’નું શાનદાર ડેબ્યુ કેકે મેનનના અભિનયે મચાવી ધમાલ…
Exit mobile version