Site icon News Continuous Bureau | Mumbai

KBC 17: KBC 17માં ગુજરાતના બાળકની ‘ઉદ્ધતાઈ’ થી સોશિયલ મીડિયા પર ચર્ચા,અમિતાભ બચ્ચનના આવા પ્રતિસાદે જીતી લીધું દિલ

KBC 17: 'કૌન બનેગા કરોડપતિ' 17 ના સ્ટેજ પર ગુજરાતના બાળકની ઉદ્ધતાઈ અને તેના ઓવરકોન્ફિડન્સથી સોશિયલ મીડિયા પર લોકો તેના વિશે ચર્ચા કરી રહ્યા છે તેવામાં અમિતાભ બચ્ચન ના પ્રતીસાદે લોકો ના દિલ જીતી લીધા છે.

KBC 17 Gujarat Kid’s Overconfidence Sparks Controversy, Amitabh Bachchan’s Calm Reaction Wins Hearts

KBC 17 Gujarat Kid’s Overconfidence Sparks Controversy, Amitabh Bachchan’s Calm Reaction Wins Hearts

News Continuous Bureau | Mumbai

KBC 17: ‘કૌન બનેગા કરોડપતિ 17’ (KBC 17)ના તાજેતરના એપિસોડમાં ગુજરાત નો વિદ્યાર્થી ઇશિત હોટ સીટ પર બેઠો હતો. શરૂઆતમાં તેની ઉત્સુકતા જોઈને લોકો ખુશ થયા, પણ જેમ જેમ રમત આગળ વધી, તેમ તેમ તેના ઓવર કોન્ફિડન્સ અને વર્તન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા. ઇશિતે અમિતાભ બચ્ચન  ને કહ્યું કે “મને નિયમો સમજાવવાની જરૂર નથી”, જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mahabharat Returns: 37 વર્ષ બાદ મહાભારતની ધમાકેદાર વાપસી, હવે AI અવતારમાં OTT અને ટીવી પર મચાવશે ધૂમ, જાણો કયારે જોઈ શકશો આ મહાકાવ્ય

અમિતાભ બચ્ચન સામે ઉદ્ધત વર્તન

શો દરમિયાન ઇશિત વારંવાર અમિતાભની વાત ને વચ્ચે થી કાપી બોલતો રહેતો હતા. અમિતાભે આ બધું શાંતિથી સહન કર્યું અને હસીને આગળ વધ્યા. અંતે, ઇશિત પાંચમા પ્રશ્ન પર ખોટો જવાબ આપીને શોમાંથી બહાર થઈ ગયો. પ્રશ્ન હતો – “રામાયણનો પહેલો અધ્યાય કયો છે?” સાચો જવાબ હતો – બાલકાંડ, જ્યારે ઇશિતે અયોધ્યાકાંડ કહ્યું. યૂઝર્સે બાળકના વર્તન પર ટીકા કરી. એક યુઝરે લખ્યું – “બાળકોને શિક્ષણ આપો, પણ સાથે સંસ્કાર પણ શીખવો.” અમિતાભ બચ્ચનના શાંત અને સંયમભર્યા પ્રતિસાદની પ્રશંસા પણ થઈ રહી છે.


વિડિયો વાયરલ થયા પછી અમિતાભ બચ્ચને એક ટૂંકા ટ્વીટમાં લખ્યું: “કહેવાનું કંઈ નથી… બસ સ્તબ્ધ !!!” આ ટ્વીટને લોકો બાળકની હરકત પર તેમનો પ્રતિસાદ માનીને શેર કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version