Site icon

Kesari 2 Leaked: કેસરી 2 ના મેકર્સ ને લાગ્યો 440 વોલ્ટ નો ઝટકો, એચ ડી પ્રિન્ટ સાથે આ વેબસાઈટ પર લીક થઇ અક્ષય કુમાર ની ફિલ્મ

Kesari 2 Leaked: કેસરી 2 18 એપ્રિલ એ થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે. હવે આ ફિલ્મ ના મેકર્સ ને મોટો ઝટકો લાગ્યો છે. અક્ષય કુમાર ની આ ફિલ્મ પાયરેસીનો શિકાર બની છે.

Kesari 2 Leaked Online on Multiple Websites

Kesari 2 Leaked Online on Multiple Websites

News Continuous Bureau | Mumbai

Kesari 2 Leaked: અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડે ની ફિલ્મ કેસરી: ચેપ્ટર 2 એ 18 એપ્રિલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. પરંતુ રિલીઝના થોડા કલાકો પહેલા જ આ ફિલ્મ પાયરેટેડ વેબસાઇટ્સ પર લીક થઈ ગઈ હતી જેને કારણે મેકર્સ ને ભારે આર્થિક નુકસાન થઇ શકે છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Salman Khan: જાણો સિકંદર માટે મોટી ફી વસુલ કરનાર સલમાન ખાન ના એડયુકેશન વિશે

કેસરી 2 પાયરેસીનો શિકાર

ફિલ્મ રિલીઝ થવાના થોડા કલાકો પહેલા, કેસરી 2 અનેક પાયરેટેડ પ્લેટફોર્મ્સ પર લીક થઈ ગઈ હતી. આ ફિલ્મ 1080p, 720p, 480p, 360p, 240p અને HD વર્ઝનમાં ઉપલબ્ધ છે.મેકર્સ દ્વારા પાયરેસી સામે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. ફિલ્મ સાથે જોડાયેલા કીવર્ડ્સ જેમ કે ‘Kesari 2 Movie Download’, ‘Kesari 2 Tamilrockers’ અને ‘Kesari 2 Telegram Links’ ટોપ ટ્રેન્ડમાં છે.


 

અક્ષય કુમારે તેમના ચાહકોને ફિલ્મ જોતી વખતે ફોનનો ઉપયોગ ન કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે દરેક ડાયલોગને ધ્યાનથી સાંભળવું મહત્વનું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Ramayanam Leak: રણબીર કપૂરનો રામાયણમાં ‘માસ્ટરસ્ટ્રોક’: એક જ ફિલ્મમાં બે અવતાર, જાણો રામ સાથે બીજું કયું પાત્ર છે
Dhurandhar 2: ‘ધુરંધર ૨’ ના સેટ પર રાકેશ બેદીનો જાદુ! પોતે જ ઉમેર્યો એવો ડાયલોગ કે આખું યુનિટ ખડખડાટ હસી પડ્યું.
Exit mobile version