Site icon News Continuous Bureau | Mumbai

Kesari Chapter 2 Advance Booking: રિલીઝ પહેલા જ કેસરી 2 એ મચાવી ધૂમ, એડવાન્સ બુકીંગ માં કરી અધધ આટલી કમાણી

Kesari Chapter 2 Advance Booking: કેસરી 2 રિલીઝ થવાની છે આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે તેવામાં ફિલ્મે એડવાન્સ બુકીંગ માં જ કરોડો ની કમાણી કરી લીધી છે.

Kesari Chapter 2 Advance Booking Akshay Kumar Film Creates Buzz Before Release

Kesari Chapter 2 Advance Booking Akshay Kumar Film Creates Buzz Before Release

News Continuous Bureau | Mumbai

Kesari Chapter 2 Advance Booking: અક્ષય કુમાર, આર માધવન અને અનન્યા પાંડેની ‘કેસરી ચેપ્ટર 2’ રિલીઝ થવાની તૈયારી માં છે. આ ફિલ્મ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે તેવામાં ફિલ્મે એડવાન્સ બુકીંગ માં જ કરોડો ની કમાણી કરી લીધી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Arbaaz khan and Sshura khan: શું ગર્ભવતી છે શૂરા ખાન? ક્લિનિક ની બહાર પાપારાઝી ને જોતા અરબાઝ ખાને કર્યું આવું કામ

ફિલ્મની એડવાન્સ બુકિંગ અને કમાણી

મીડિયા રિપોર્ટ મુજબ ‘કેસરી 2’ ની અત્યાર સુધી 24,496 ટિકિટો બુક થઈ છે, જેનાથી 81.59 લાખની કમાણી થઈ છે. બ્લોક સીટ્સ સાથે આ આંકડો 1.85 કરોડ સુધી પહોંચી ગયો છે.દિલ્હી-એનસીઆર એડવાન્સ બુકિંગમાં આગળ છે, જ્યાં 41.5 લાખની કમાણી થઈ છે. મુંબઈ બીજા સ્થાને છે, જ્યાં 29.31 લાખની કમાણી નોંધાઈ છે.


કેસરી 2  ફિલ્મ 18 એપ્રિલના ગુડ ફ્રાઇડેના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મ અક્ષય કુમારની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મો કરતાં વધુ સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version