Site icon News Continuous Bureau | Mumbai

શું ખરેખર ‘ખતરોં કે ખિલાડી-૧૧’ને મળી ગયા એના ટૉપ ૩ ફાઇનલિસ્ટ? જાણો અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

ખતરોં કે ખિલાડી ટેલિવિઝન જગતમાં સૌથી વધારે લોકપ્રિય ઍડ્વેન્ચર આધારિત રિયાલિટી શોમાંનો એક છે. આ શો લાંબા સમયથી રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ એક એવો શો છે જેમાં મશહૂર સેલિબ્રિટી એકસાથે ખતરનાક સ્ટન્ટ કરતી જોવા મળે છે.

અક્ષયકુમારે પોતે જણાવ્યું કે શા માટે તે બૉલિવુડની પાર્ટીમાં જતો નથી; કારણ જાણી ચોંકી જશો

ખતરોં કે ખીલાડીમાં રોહિત શેટ્ટી હંમેશાં કન્ટેસ્ટન્ટનો ઉત્સાહ વધારતો જોવા મળે છે. સિઝન ૧૧નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને બધા કન્ટેસ્ટન્ટ દક્ષિણ આફ્રિકાના કૅપટાઉનમાં શૂટિંગ કરી રહ્યા છે. આ શોમાં દિવ્યંકા ત્રિપાઠી દહિયા, રાહુલ વૈદ્ય, નિકી તંબોલી, વિશાલ આદિત્ય સિંહ, અભિનવ શુક્લા, આસ્થા ગિલ, અનુષ્કા સેન, અર્જુન બિજલાની, શ્વેતા તિવારી જેવી લોકપ્રિય હસ્તી આ શોમાં નજર આવશે. હવે સમાચાર એ છે કે દક્ષિણ આફ્રિકાના કૅપટાઉનમાં શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે અને શું આ શોને ટૉપ થ્રી ફાઇનલિસ્ટ મળી ચૂક્યા છે?

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version