Site icon News Continuous Bureau | Mumbai

Khatron ke khiladi 14: ખતરો કે ખિલાડી ની 14 માટે સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ આ અભિનેતા નો કરવામાં આવ્યો સંપર્ક, રોહિત શેટ્ટી ના શો માં કરશે પોતાના ડર નો સામનો

Khatron ke khiladi 14: ખતરો કે ખિલાડી તેની આગામી સીઝન 14 માટે તૈયાર છે. આ શો માટે ઘણા સ્ટાર્સ નો સંપર્ક કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ શો માટે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ હર્ષદ ચોપરા નો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

khatron ke khiladi 14 makers approached YRKKH actor harshad chopda

khatron ke khiladi 14 makers approached YRKKH actor harshad chopda

News Continuous Bureau | Mumbai 

Khatron ke khiladi 14: ખતરો કે ખિલાડી ની 14 મી સીઝન ની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શો માટે ઘણા સ્ટાર્સ નો સંપર્ક કરવામાં આવ્યો છે જેમાં તમારા ફેવરિટ સ્ટાર્સ પોતાના ડર  સામે જીત મેળવતા જોવા મળશે. પરંતુ ઘણા સ્ટાર્સ એ આ શો કરવાની ના પાડી દીધી છે. હવે મેકર્સે વધુ એક સ્ટાર નો સંપર્ક કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ  ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ એક્ટર હર્ષદ ચોપરા ખતરોં કે ખિલાડી 14માં જોવા મળવાનો છે. આ સમાચારે હર્ષદ ચોપરાના ચાહકોને ખુશ કરી દીધા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan and Suhana khan: શાહરુખ ખાન અને સુહાના ખાન ની ફિલ્મ ‘કિંગ’ ની તૈયારી થઇ શરૂ, આ મહિનાથી પિતા-પુત્રી ની જોડી કરશે શૂટિંગ

ખતરો કે ખિલાડી 14 માટે હર્ષદ ચોપરા નો કરવામાં આવ્યો સંપર્ક 

શો ની ટીઆરપી વધારવા માટે ખતરો કે ખિલાડી 14  ના મેકર્સ ઘણા સ્ટાર્સ નો સંપર્ક કરી રહ્યા છે. તેમાંથી ઘણા સ્ટાર્સ એ આ શો કરવાની ના પાડી દીધી છે તો કેટલાક આ શો કરવા માટે પોતાની તૈયારી બતાવી છે. હવે મીડિયા રિપોર્ટ મુજબ , આ શો માટે હર્ષદ ચોપરાનો સંપર્ક કરવામાં આવ્યો છે. મેકર્સ તેને શોમાં લાવવા માંગે છે.


જો કે આ પહેલીવાર નથી જ્યારે હર્ષદ ચોપરાને રિયાલિટી શો માટે અપ્રોચ કરવામાં આવ્યો હોય. તેને ખતરોં કે ખિલાડી અને બિગ બોસમાંથી ઘણી ઓફર મળી છે પરંતુ અભિનેતા રિયાલિટી શોની દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. હવે આવી સ્થિતિ માં જોવાનું એ રહેશે કે શું હર્ષદ ચોપરા ખતરો કે ખિલાડી 14 કરવાં માટે તૈયાર થાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version