Site icon News Continuous Bureau | Mumbai

Khel khel mein review: એક નાનો મોબાઈલ કેવી રીતે બદલે છે ચાર મિત્રો ની જિંદગી, જાણો કેવી છે અક્ષય કુમાર ની ફિલ્મ ખેલ ખેલ મેં

Khel khel mein review: ખેલ ખેલ મેં ફિલ્મ આજે રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ માં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે હવે આ ફિલ્મ નો પ્રથમ રીવ્યુ સામે આવ્યો છે તો ચાલો જાણીયે અક્ષય કુમાર ની ફિલ્મ કેવી છે.

khel khel mein movie review know hows akshay kumar film

khel khel mein movie review know hows akshay kumar film

News Continuous Bureau | Mumbai

Khel khel mein review: ખેલ ખેલ મેં ફિલ્મ આજે રિલીઝ થઇ ગઈ છે. આ એક કોમેડી ફિલ્મ છે. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે જેમાં અક્ષય કુમાર, તાપસી પન્નુ, ફરદીન ખાન, વાણી કપૂર અને આદિત્ય સીલ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ નિર્માતા મુદસ્સર અઝીઝની ‘ખેલ ખેલ મેં’ 2016ની ઇટાલિયન કોમેડી-ડ્રામા ‘પરફેક્ટ સ્ટ્રેન્જર્સ’નું દેશી વર્ઝન છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anuradha Paudwal : ભજન ગાયિકા અનુરાધા પૌડવાલને સુપ્રસિદ્ધ એવોર્ડ મળ્યો…

ખેલ ખેલ મેં નો રીવ્યુ 

‘ખેલ ખેલ મેં’ પ્રેમ અને છેતરપિંડીની વાર્તા છે.આ ફિલ્મમાં મિત્રો લગ્નમાં મળે છે અને એક ગેમ રમે છે, ગેમ એવી છે કે તેમના મોબાઇલ પર જે પણ કોલ કે મેસેજ આવશે તે અન્ય જોઇ શકશે, અને પછી ગેમ શરૂ થાય છે અને આવા રહસ્યો જાહેર થાય છે કે ત્યાં હંગામો થાય છે.જેના પરથી સાબિત થાય છે કે એક નાનો મોબાઈલ આપણા જીવન માં હંગામો મચાવી શકે છે. 


ખેલ ખેલ મેં ફિલ્મ માં કલાકારો ના અભિનય ની વાત કરીએ તો ફિલ્મ ના તમામ કલાકારો એ ઉમદા કામ કર્યું છે. ટૂંક માં આ એક સારી કોમેડી ફિલ્મ છે જે તમારું ભરપૂર મનોરંજન કરશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version