Site icon News Continuous Bureau | Mumbai

khel khel mein: હસવા માટે થઈ જાઓ તૈયાર, અક્ષય કુમાર ની ફિલ્મ ખેલ ખેલ મેં નું ટ્રેલર જોઈ તમે થઈ જશો હસીને લોટપોટ

khel khel mein: ખેલ ખેલ મેં નું મજેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ એક કોમેડી ની સાથે સાથે સસ્પેન્સ થી ભરપૂર છે. આ ફિલ્મ માં અક્ષય કુમાર, ફરદીન ખાન, તાપસી પન્નુ, એમી વિર્ક, વાણી કપૂર,આદિત્ય સીલ અને પ્રજ્ઞા જયસ્વાલ મુખ્ય ભૂમિકામાં છે.

khel khel mein trailer release

khel khel mein trailer release

News Continuous Bureau | Mumbai

khel khel mein: ખેલ ખેલ મેં નું મજેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ ‘એક રસપ્રદ ટ્વિસ્ટ સાથેની મજેદાર વાર્તા લાગી રહી છે. આ ફિલ્મ એક કોમેડી ની સાથે સાથે સસ્પેન્સ થી ભરપૂર છે. આ ફિલ્મ માં અક્ષય કુમાર, ફરદીન ખાન, તાપસી પન્નુ, એમી વિર્ક, વાણી કપૂર,આદિત્ય સીલ અને પ્રજ્ઞા જયસ્વાલ મુખ્ય ભૂમિકામાં છે.    

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aishwarya rai bachchan: પાપારાઝી દ્વારા ‘તમે કેમ છો’ નો ઐશ્વર્યા રાયે આપ્યો એવો જવાબ કે તેના ફેન્સ થઇ જશે ખુશ

ખેલ ખેલ મેં નું ટ્રેલર 

ખેલ ખેલ મેં ફિલ્મ માં ત્રણ કપલ ની વાર્તા બતાવવામાં આવી છે. આ ટ્રેલર માં જોવા મળી રહ્યું છે કે અક્ષય કુમાર-વાણી કપૂર, એમી વિર્ક-તાપસી પન્નુ, આદિત્ય સીલ-પ્રજ્ઞા જયસ્વાલ અને ફરદીન ખાન એક પાર્ટી બાદ મળી રહ્યા છે આ બધા તેમનો કંટાળો દૂર કરવા એક ગેમ રમે છે. અને નક્કી કરે છે કે દરેકના મોબાઈલ ફોન રાત માટે ‘પબ્લિક પ્રોપર્ટી’ છે. મતલબ કે કોઈપણના ફોન પર આવનાર દરેક મેસેજ કોલ દરેકને ખબર હશે. અહીંથી જ બધો ખેલ અને સસ્પેન્સ શરૂ થાય છે. 


‘ખેલ ખેલ મેં’નું નિર્દેશન મુદસ્સર અઝીઝ દ્વારા કરવામાં આવ્યું છે, જે અગાઉ ‘હેપ્પી ભાગ જાયેગી’ અને ‘પતિ પત્ની ઔર વો’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024 ના રોજ રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Education of popular TV actresses અભિનયની સાથે એજ્યુકેશનમાં પણ અવ્વલ છે આ ટીવી સ્ટાર્સ, જાણો તમારી ફેવરિટ TV સ્ટાર્સનું ક્વોલિફિકેશન
Exit mobile version