Site icon News Continuous Bureau | Mumbai

Khushboo Patani Video: ઓપરેશન સિંદૂર બાદ ખુશ્બુ પટની એ શેર કર્યો વિડીયો, દિશા પટની ની બહેન એ લોકો ને આપી આવી સલાહ

Khushboo Patani Video: પૂર્વ આર્મી ઓફિસર અને અભિનેત્રી દિશા પટની ની બહેન ખુશબૂ પટની એ ઓપરેશન સિંદૂર બાદ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

Khushboo Patani Appeals for Calm After Operation Sindoor Airstrike

Khushboo Patani Appeals for Calm After Operation Sindoor Airstrike

News Continuous Bureau | Mumbai

Khushboo Patani Video: ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈકબાદ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. આ કાર્યવાહીનું નામ ઓપરેશન સિંદૂર રાખવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને દિશાપટની ની બહેન અને પૂર્વ આર્મી ઓફિસર  ખુશબૂ પટનીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે લોકોને પેનિક ન થવાની અપીલ કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Met Gala 2025: કિયારા ઉપરાંત શાહરુખ ખાને કર્યું મેટ ગાલા 2025 માં ડેબ્યુ, દિલજિત દોસાંજ એ પણ લૂંટી લાઈમલાઈટ

ખુશ્બુ એ શેર કર્યો વિડીયો 

ખુશ્બુ એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં ખુશબૂ કહે છે કે, “ફાઇનલી એ દિવસ આવી ગયો છે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. ભારતે POKના ટાર્ગેટ એરિયાઓમાં હુમલો કર્યો છે જ્યાં આતંકીઓ રહેતા હતા. આ ખૂબ જ સચોટ હુમલો હતો. સરકાર અને ફોર્સિસ પોતાનું કામ કરી રહી છે. પણ તમારું કામ શું છે? પેનિક ન થવું. આ બધું ચાલતું રહેશે. તમારે મોક ડ્રિલ કરવાની છે અને તૈયાર રહેવાનું છે.તમારે તૈયાર રહેવું પડશે. સમજાવવામાં આવે કે ન આવે, તમારે તમારી વ્યવસ્થા કરવી પડશે. ગમે તે થાય, ગભરાવાની જરૂર નથી. જય હિંદ, જય ભારત, સપોર્ટ ઓપરેશન સિંદૂર.”


ખુશબૂ પટની સોશિયલ મીડિયાપર ખૂબ જ સક્રિય છે અને લોકોના ભલા માટે સતત કામ કરતી રહે છે. થોડા દિવસો પહેલા તેણે એક બાળકીની પણ જાન બચાવી હતી જેને કોઈ ખંડેરમાં છોડી છોડી ગયું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Celina Jaitly Divorce। સેલિના જેટલીની હૃદયદ્રાવક કહાની દિવંગત પુત્રની કબર પર ધ્રુસકે ને ધ્રુસકે રડી અભિનેત્રી, પતિ પર લગાવ્યા ગંભીર આરોપ!
Shagun Sharma Khatron Ke Khiladi 15| ‘‘બહુ ગોરી’ હોવાને કારણે કરિયરમાં મળ્યા રિજેક્શન, હવે ‘ખતરોં કે ખિલાડી’માં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે આ હસીના!
Raja Shivaji Shooting Locations|ઐતિહાસિક પહાડો અને અભેદ્ય કિલ્લાઓ! ‘રાજા શિવાજી’ના શૂટિંગ માટે રિતેશે પસંદ કર્યા આ ખાસ સ્થળો
Aditya Dhar Instagram Post| ઓજસ ગૌતમના ફેન બન્યા આદિત્ય ધર! ‘ધુરંધર’માં સાળાના પર્ફોર્મન્સ પર આદિત્યની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Exit mobile version