Site icon News Continuous Bureau | Mumbai

Khushi kapoor and Vedang raina: શું ખરેખર વેદાંગ રૈના સાથે રિલેશન માં છે ખુશી કપૂર? અભિનેત્રી ની એક પોસ્ટ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

Khushi kapoor and Vedang raina: ખુશી કપૂર અને વેદાંગ રૈના ના અફેર ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે તેવામાં ખુશી કપૂર ની એક પોસ્ટ સામે આવ્યા બાદ આ રિલેશન કન્ફર્મ જ હોય તેવું લાગી રહ્યું છે.

khushi kapoor pendant hints her relationship with vedang raina

khushi kapoor pendant hints her relationship with vedang raina

News Continuous Bureau | Mumbai

Khushi kapoor and Vedang raina: ખુશી કપૂર એ શ્રીદેવી અને બોની કપૂર ની નાની દીકરી છે. ખુશી એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી આ ફિલ્મ માં તેની સાથે વેદાંગ રૈના પણ હતો. આ ફિલ્મ બાદ ખુશી અને વેદાંગ ના અફેર ના સમાચાર ચાલી રહ્યા છે તેવામાં ખુશી કપૂર ની એક પોસ્ટ સામે આવ્યા બાદ આ રિલેશન કન્ફર્મ જ હોય તેવું લાગી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Jaat controversy: વિવાદમાં આવી જાટ, ખ્રિસ્તી સમુદાયે સની દેઓલ ની ફિલ્મ પર પ્રતિબંધની કરી માંગ, જાણો સમગ્ર મામલો

ખુશી ના પેન્ડન્ટ ડિઝાઇન અને ચર્ચા

ખુશી કપૂરે તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરો માં લોકો નું ધ્યાન ખુશી ના પેન્ડન્ટ પર અટક્યું છે. ખુશી ના પેન્ડન્ટ પર V (વેદાંગ) અને K (ખુશી) લખેલું છે.હવે ખુશી ના પેન્ડન્ટ ની ડિઝાઇનને કારણે વેદાંગ રૈનાના સાથેના સંબંધની ચર્ચા શરૂ થઈ છે.


જાહ્નવી કપૂરે પણ તેના બોયફ્રેન્ડ શિખરનું નામ ધરાવતું નેકલેસ પહેર્યું હતું. હવે ખુશી કપૂરે પણ તેના પેન્ડન્ટથી ચર્ચા વધારી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version