Site icon News Continuous Bureau | Mumbai

Kiara Advani and Sidharth Malhotra: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ દીકરીનું નામ રાખ્યું ‘સરાયાહ’, જાણો તેના નામનો અર્થ

Kiara Advani and Sidharth Malhotra: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર તેમની દીકરીનું નામ જાહેર કર્યું છે. ‘સરાયાહ’નો અર્થ સંસ્કૃત, અરબી અને હિબ્રુ ભાષામાં અલગ

Kiara Advani and Sidharth Malhotra name their daughter Saraayah – Know the real meaning behind the name

Kiara Advani and Sidharth Malhotra name their daughter Saraayah – Know the real meaning behind the nameKiara Advani and Sidharth Malhotra name their daughter Saraayah – Know the real meaning behind the name

News Continuous Bureau | Mumbai

 Kiara Advani and Sidharth Malhotra: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એ પોતાની દીકરીનું નામ જાહેર કર્યું છે. બંનેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેમની રાજકુમારીનું નામ ‘સરાયાહ’ (Saraayah) છે. ફેન્સ માનતા હતા કે આ નામ બંનેના નામને જોડીને બનાવાયું છે, પરંતુ આ નામનો અર્થ ખૂબ જ ખાસ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Laalo-Krishna Sada Sahaayate: બમ્પર કમાણી: ‘લાલો-કૃષ્ણા સદા સહાયતે’એ ૫૦ લાખના બજેટ સામે અધધ આટલા ટકા નો નફો કરીને બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યો.

‘સરાયાહ’ નામનો અર્થ શું છે?

આ નામના અર્થ અલગ-અલગ ભાષાઓમાં જુદા છે. સંસ્કૃતમાં ‘સરાયાહ’નો અર્થ ‘સાર’ અથવા ‘તત્વ’ થાય છે. અરબી ભાષામાં તેનો અર્થ ‘શુદ્ધ’ અથવા ‘માનથી ભરેલું’ થાય છે. હિબ્રુ ભાષામાં આ નામનો અર્થ ‘રાજકુમારી’ (Princess) થાય છે. આ નામને ‘ચમક’ અને ‘સૌમ્યતા’ સાથે પણ જોડવામાં આવે છે, જેમાં ‘સૌમ્ય’નો અર્થ ‘કોમળ’ થાય છે. કિયારા અને સિદ્ધાર્થએ પોતાની પોસ્ટમાં દીકરીને ઈશ્વરનો આશીર્વાદ ગણાવ્યો છે. બંનેએ લખ્યું કે તેમની નાની પરી કોઈ રાજકુમારીથી ઓછી નથી. દીકરીની સંભાળ માટે કિયારાએ કરિયર બ્રેક લીધો છે.


સિદ્ધાર્થ મલ્હોત્રા તાજેતરમાં ફિલ્મ ‘પરમ સુન્દરી’માં જોવા મળ્યો હતો.. આવતા વર્ષે તે ‘વન’ નામની હોરર ફિલ્મમાં જોવા મળશે. હાલમાં તે આ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે અને સાથે પિતાની જવાબદારીઓ પણ નિભાવી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version