Site icon News Continuous Bureau | Mumbai

Kiara advani birthday: ફગલી થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર કિયારા અડવાણી છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

Kiara advani birthday: કિયારા અડવાણી આજે તેનો 33 જન્મદિવસ ઉજવી રહી છે. કિયારા એ તેના કરિયર ની શરૂઆત ફગલી ફિલ્મ થી કરી હતી તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટવર્થ વિશે

Kiara advani birthday special know actress net worth

Kiara advani birthday special know actress net worth

News Continuous Bureau | Mumbai

Kiara advani birthday: 31 જુલાઈ 1991ના રોજ મુંબઈમાં જન્મેલી કિયારા અડવાણી આજે તેનો 33 મોં જન્મદિવસ ઉજવી રહી છે. કિયારા ની ગણતરી બોલિવૂડ ની ટોચ ની અભિનેત્રીઓમાં થાય છે. બહુ ઓછા લોકો જાણે છે કે કિયારા નું સાચું નામ આલિયા છે. જોકે આલિયા ભટ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સક્રિય હતી તેથી કિયારા એ સલમાન ખાન ની સલાહ પર તેનું નામ કિયારા રાખ્યું.કિયારા એ તેના ફિલ્મી કરિયર ની શરૂઆત ફિલ્મ ફગલી થી કરી હતી આજે અભિનેત્રી કરોડો ની સંપત્તિ ની માલકીન છે તો ચાલો જાણીયે કિયારા ની નેટવર્થ  વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sonu nigam birthday: ગાયિકી સાથે અભિનય ક્ષેત્ર માં નસીબ અજમાવી ચૂકેલા સોનુ નિગમ ના આ ગીતે તેને બનાવ્યો સુપર સિંગર

કિયારા અડવાણી ની નેટ વર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ કિયારા ની નેટવર્થ 40 કરોડ છે. એક ફિલ્મ માટે કિયારા 3 થી 4 કરોડ રૂપિયા ફી પેટે લે છે.ફિલ્મોમાં કામ કરવાની સાથે, કિયારા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે અને તે એક એન્ડોર્સમેન્ટ માટે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય કિયારા અડવાણી નો મુંબઈમાં એક ફ્લેટ છે, જેની કિંમત 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત કિયારા પાસે ગાડીઓનું પણ કલેક્શન છે.  


કિયારાના પિતા જગદીપ અડવાણી મોટા બિઝનેસમેન છે. તેની માતા જીનીવીવ જાફરી એક શિક્ષિકા છે.કિયારા એ બોલિવૂડ અભિએન્ટ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે વર્ષ 2023 માં લગ્ન કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Javed Akhtar Remark On Religion “બધા સરખા છે એ માન્યતા જ ખોટી!” જાવેદ અખ્તરે ફરી ધર્મ અને આસ્થા સામે ઉઠાવ્યા સવાલ, નિવેદનથી વિવાદ
Exit mobile version