Site icon News Continuous Bureau | Mumbai

Kiara advani: ગર્ભવતી હોવાને કારણે આ ફિલ્મ માંથી બહાર થઇ કિયારા અડવાણી? મેકર્સે શરૂ કરી નવી અભિનેત્રી ની તપાસ

Kiara advani: કિયારા અડવાણી એ તાજેતર માં તેની પ્રેગ્નેન્સી ની જાહેરાત કરી હતી. સમાચાર છે કે તે કોઈ મોટી ફિલ્મનો ભાગ નહીં બને.રિપોર્ટ મુજબ ડોન 3 માંથી કિયારા ના બહાર નીકળવાના સમાચાર સામે આવ્યા છે

kiara advani left ranveer singh starrer film don 3

kiara advani left ranveer singh starrer film don 3

News Continuous Bureau | Mumbai

Kiara advani: કિયારા અડવાણી માતા બનવાની છે.કિયારા એ તાજેતર માં તેની પ્રેગ્નેન્સી ની જાહેરાત કરી હતી. કિયારા હાલ તનેય ફિલ્મ ટોક્સિક ને વોર 2 ના શૂટિંગ માં વ્યસ્ત છે. હવે કિયારા ને લઈને એવા સંચાર સામે આવી રહ્યા છે કે તે કોઈ મોટી ફિલ્મનો ભાગ નહીં બને.રિપોર્ટ મુજબ ડોન 3 માંથી કિયારા ના બહાર નીકળવાના સમાચાર સામે આવ્યા છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: WAVES Bazaar: મીડિયા અને મનોરંજન માટેનું અલ્ટિમેટ બિઝનેસ કોલાબોરેશન હબ

ડોન 3 માંથી બહાર થઇ કિયારા?

મીડિયા રિપોર્ટ મુજબ કિયારા એ ફિલ્મ ‘ડોન 3’ થી પોતાને દૂર કરી લીધી છે.ફરહાન અખ્તર આ ફિલ્મ નું શૂટિંગ આ વર્ષ ના અંત સુધી માં શરૂ થવાનું છે, તેવામાં ઇન્ડસ્ટ્રી ના એક સૂત્રનું કહેવું છે કે કિયારા અડવાણી તેની ગર્ભાવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.આવી સ્થિતિમાં, નિર્માતાઓએ ડોન 3 માટે નવી હિરોઈનની શોધ શરૂ કરી દીધી છે. આ નિર્ણય કિયારા અને નિર્માતાઓ વચ્ચે પરસ્પર સંમતિથી લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.


ડોન 3 માં કિયારાનું સ્થાન કઈ હિરોઈન લેશે અને રણવીર સિંહની સામે કઈ હિરોઈનને કાસ્ટ કરવામાં આવશે તે થોડા દિવસોમાં ખબર પડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version