Site icon

Cannes film festival Kiara: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 માં થઇ કિયારા અડવાણી ની એન્ટ્રી, આ મહત્વની ભૂમિકા માટે થઇ અભિનેત્રી ની પસંદગી

Cannes film festival Kiara: 14 મે થી શરૂ થતા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં બોલિવૂડ અભિએન્ટ્રી કિયારા અડવાણી ની એન્ટ્રી થઇ છે. આ ઇવેન્ટ માં કિયારા ને એક મહત્વ ની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે.

kiara advani represent cannes film festival 2024 india at women cinema gala

kiara advani represent cannes film festival 2024 india at women cinema gala

News Continuous Bureau | Mumbai

Cannes film festival Kiara: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં હવે બોલિવૂડ અભિએન્ટ્રી કિયારા અડવાણી ની પણ એન્ટ્રી થઇ ગઈ છે. હાલ કિયારા તેની ફિલ્મ ડોન 3 ને લઈને ચર્ચા માં છે. આ ફિલ્મ માં તે પહેલીવાર રણવીર સિંહ સાથે જોવા મળશે. હવે કિયારા વિશે માહિતી સામે આવી છે કે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનશે.આ ઇવેન્ટ ની ખાસ ભૂમિકા માટે કિયારા ની પસંદગી કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Alia bhatt and Ranbir kapoor: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ખાસ રીતે મનાવ્યો મધર્સ ડે,સોશિયલ મીડિયા પર શેર કરી ક્યૂટ તસવીર, બસ આ વ્યક્તિ ની જ રહી ગઈ કમી

કાન્સ માં થઇ કિયારા અડવાણી ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં કિયારા અડવાણી ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. કિયારા રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનના સિનેમા ગાલા ડિનર માં હાજરી આપશે, જે દર વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વેનિટી ફેર દ્વારા આયોજિત કરવામાં આવે છે. જેમાં દુનિયાભરની 6 સુંદર અભિનેત્રીઓ એન્ટ્રી કરશે, જેમાં કિયારા નું નામ પણ સામે આવી રહ્યું છે.આ માટે કિયારા આજે કાન્સ માટે રવાના થશે. 


ફ્રાન્સના કેન્સ શહેરમાં આજથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે કાન્સમાં ઘણી ભારતીય ફિલ્મો પ્રદર્શિત થવા જઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2: ‘ધુરંધર 2’ મુશ્કેલીમાં! તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ; મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ થતા ખળભળાટ
Rajinikanth Dhurandhar 2 Review: રજનીકાંતે ‘ધુરંધર 2’ જોઈને શું કહ્યું? આદિત્ય ધરને આપ્યું નવું બિરુદ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ.
Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Exit mobile version