Site icon

કિયારા ના લગ્ન ના ફોટા ની વચ્ચે તેની હમશકલ નો વિડીયો થયો વાયરલ, રિક્રિએટ કર્યો શેરશાહ નો ડાયલોગ

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન થઇ ચુક્યા છે, સોશિયલ મીડિયા પર પણ શેરશાહ દંપતીના ફોટોગ્રાફ વાયરલ થઇ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર તાજેતરમાં કિયારા અડવાણીની હમશકલનો એક વીડિયો જોરદાર વાઈરલ થયો છે.

kiara advanis duplicate seen in dimple cheema look from the film shershah

કિયારા ના લગ્ન ના ફોટા ની વચ્ચે તેની હમશકલ નો વિડીયો થયો વાયરલ, રિક્રિએટ કર્યો શેરશાહ નો ડાયલોગ

News Continuous Bureau | Mumbai

બોલીવૂડમાં અત્યારે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે, સોશિયલ મીડિયા પર પણ શેરશાહ દંપતીના ફોટોગ્રાફ વાયરલ થઇ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર તાજેતરમાં કિયારા અડવાણીની હમશકલનો એક વીડિયો જોરદાર વાઈરલ થયો છે.જેમાં તે શેરશાહ ની ડિમ્પલ નો ડાયલોગ બોલતી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

 

કિયારા અડવાણી ની હમશકલ નો વિડીયો થયો વાયરલ 

કિયારા અડવાણી ની હમશકલ છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્ડમાં છે. આ વખતે લોકોને સોશિયલ મીડિયાની દુનિયામાં કિયારાની ડુપ્લિકેટ જોવા મળી. કિયારા અડવાણીની ડુપ્લીકેટ ઐશ્વર્યાનો એક વીડિયો ઘણો જોવામાં આવી રહ્યો છે જેમાં તે ‘શેર શાહ’ના ડિમ્પલનો ડાયલોગ બોલતી જોવા મળી રહી છે.

કિયારા અડવાણી ની હમશકલ છે ઐશ્વર્યા

કિયારા અડવાણીની હમશકલ નું નામ અશ્વૈર્યા સિંહ ધારગોટરા છે. અને તેના બાયોડેટા અનુસાર તે ડેન્ટિસ્ટ છે.  આ વીડિયોને શેર કરતા ઐશ્વર્યાએ લખ્યું કે, ‘કિયારા અડવાણીના ‘શેર શાહ’ લુકને રિક્રિએટ કરવા માટે ઘણી વિનંતીઓ આવી હતી. અહીં તે છે, આનંદ કરો.ઐશ્વર્યાના આ વીડિયો પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેઓ માને છે કે તેમને ઐશ્વર્યામાં કિયારા અડવાણીની ઝલક જોવા મળે છે.

SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!
Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક
Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ
Exit mobile version