Site icon News Continuous Bureau | Mumbai

King: કિંગ સાથે જોડાયેલું મોટું અપડેટ આવ્યું સામે, શાહરુખ ખાન દીકરી સુહાના ખાન સાથે કરશે આ જગ્યા એ શૂટિંગ શરૂ!

King: શાહરુખ ખાન અને સુહાના ખાન સુજોય ઘોષ ની ફિલ્મ કિંગ માં જોવા મળશે. આ ફિલ્મ ને લઈને શાહરુખ ખાને ઘણી યોજના બનાવી છે હવે આ ફિલ્મ ના શૂટિંગ ને લઇને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

King shahrukh khan and suhana khan will start shooting in london

King shahrukh khan and suhana khan will start shooting in london

News Continuous Bureau | Mumbai

 King: શાહરુખ ખાન ટૂંક સમય માં તેની દીકરી સુહાના ખાન સાથે ફિલ્મ કિંગ માં જોવા મળશે. આ ફિલ્મ માટે શાહરુખ ખાન ઘણી મહેનત કરી રહ્યો છે. દર્શકો આ પિતા-પુત્રીની જોડીને પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. શાહરૂખ ખાને ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે ઘણી યોજનાઓ બનાવી છે.શાહરૂખ ખાન તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કિંગ’માં ખતરનાક આંતરરાષ્ટ્રીય ડોનની ભૂમિકામાં જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: ડોન ના રોલ માં પરત ફરી રહ્યો છે શાહરુખ ખાન! પરંતુ આ વખતે ફરહાન અખ્તર ની ફિલ્મ માં નહીં આ નિર્દેશક ની ફિલ્મ માં ભજવશે આ ભૂમિકા

 

કિંગ નું શૂંટિંગ શરૂ કરશે શાહરુખ અને સુહાના 

મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન અને સુહાના ખાન  જૂન 2024ની શરૂઆતમાં આ ફિલ્મ પર કામ શરૂ કરશે. ફિલ્મની ટીમને લંડનમાં જ કેમેરા મળશે, જ્યાં કેટલાક મોટા એક્શન સીન શૂટ કરવાની યોજના છે.રિપોર્ટ અનુસાર પ્રોડક્શન ટીમ હાઈ-ઓક્ટેન એક્શન સીન ફિલ્માવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જે વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હશે. 


મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન આ ફિલ્મમાં ડોનની જેમ જ ગ્રે-શેડનું પાત્ર ભજવશે.તેમજ સુહાના ખાન આ ફિલ્મના કેટલાક સીન શૂટ કરવાની ટ્રેનિંગ લઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shah Rukh Khan King Movie| બોક્સ ઓફિસ પર ભૂકંપ લાવશે આ કાસ્ટિંગ! શાહરૂખની ‘કિંગ’ માં રણવીર સિંહનો કેમિયો? પત્ની દીપિકા અને સુહાના સાથે મચાવશે ધૂમ
Aishwarya Rai Net Worth| ઐશ્વર્યા રાય બચ્ચનનો અસલી પાવર! કમાણી મામલે આલિયાદીપિકા તો શું, પતિ અભિષેક બચ્ચનને પણ પછાડ્યો; જાણો કેટલી છે કુલ નેટવર્થ
Krystle D’Souza Dating Rumors| ક્રિસ્ટલ ડિસૂઝાના પાર્ટી વીડિયોએ મચાવ્યો હંગામો; તસવીરોમાં અભિનેત્રીને કિસ કરતો જોવા મળ્યો આ બિઝનેસમેન
Dhurandhar 2 Box Office| સિનેમાઘરોમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો રણવીર સિંહનો ક્રેઝ, વર્લ્ડવાઇડ કમાણીમાં ૧૮૦૦ કરોડનો ઐતિહાસિક આંકડો પાર
Exit mobile version