Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતની પ્રખ્યાત લોકગાયિકા હવેથી કિંજલ દવે નહીં ગાઈ શકે આ ગીત- સેશન્સ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ગુજરાત(Gujarat)ની પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવે(Singer Kinjal Dave)ની મુશ્કેલીમાં વધારો થયો છે. 

Join Our WhatsApp Channel

કિંજલ દવેને સેશન્સ કોર્ટે (Session court)મહત્વનો હુકમ કર્યો છે કે, તે હવેથી ‘ચાર ચાર બંગડી’ ગીત નહિ ગાઈ શકે. 

કિંજલ દવેના ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર સેશન્સ કોર્ટે પ્રતિબંધ(Chaar Chaar bangadiwadi gaadi) મૂક્યો છે. 

ગીતના કોપીરાઈટ મુદ્દે સેશન્સ કોર્ટે કિંજલ દવેને આ હુકમ કર્યો છે. 

સાથે જ ગીતની સીડી અને કેસેટના રૂપમાં પણ ન વેચવાનો કોર્ટે હુકમ કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર કિંજલ દવે સામે કોપીરાઈટની અરજી કોર્ટમાં થઈ હતી.  

આ સમાચાર પણ વાંચો : ફિલ્મ એનિમલ ના શૂટિંગ વખતે રણબીરના લીધે રડી હતી રશ્મિકા મંદન્ના- કારણ જાણીને તમે પણ ચોંકી જશો

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version