Site icon News Continuous Bureau | Mumbai

કીર્તિ કુલ્હારીએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ. ડિઝાઈનર લહેંગામાં આવી નજર. જુઓ તસ્વીરો

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

‘ફોર મોર શોટ્સ પ્લીઝ' જેવી બોલ્ડ વેબ સિરીઝમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કીર્તિ કુલ્હારી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર તે પોતાની પર્સનલ લાઈફ થી લઈ પ્રોફેશનલ લાઈફના કિસ્સાઓ શેર કરતી રહે છે. 

કીર્તિ કુલ્હારી એ તાજેતરમાં કેટલીક ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં તેણે ડિઝાઈનર ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો છે.   

કીર્તિને બેડમિંટનમાં પણ મહારથ હાંસલ છે તે બહુ ઓછા લોકો જાણે છે. તે ફિલ્મોમાં આવતા પહેલા નેશનલ રમી ચૂકી છે અને ત્રણવાર ચેમ્પિયન પણ રહી ચૂકી છે.

 

વરકફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેત્રીએ  ટીવીમાં કામ કર્યા બાદ બૉલીવુડમાં ખિચડી મૂવીથી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તે વર્ષ 2011માં આવેલ શૈતાન ફિલ્મથી નોટિસ થઈ. પછી તે કેટલીય ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.

 

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version