Site icon News Continuous Bureau | Mumbai

કેએલ રાહુલે ના પડાવ્યો આથિયા શેટ્ટી સાથે ફોટો, ચાહકોએ કર્યો ટ્રોલ

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી સૌથી પ્રખ્યાત સેલિબ્રિટી કપલ્સમાંથી એક છે. આ દંપતી તેમના મનમોહક ફોટાથી લોકો ના દિલ જીતી લે છે. પરંતુ ન્યૂ યર પાર્ટી મનાવી ને પરત ફરેલ આ કપલે પાપારાઝી ને સાથે પોઝ ન આપતા થયા ટ્રોલ.

kl rahul did not click photographs with athiya shetty

કેએલ રાહુલે ના પડાવ્યો આથિયા શેટ્ટી સાથે ફોટો, ચાહકોએ કર્યો ટ્રોલ

News Continuous Bureau | Mumbai

ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ ( kl rahul ) ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં જ બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી ( athiya shetty ) સાથે લગ્ન કરી શકે છે. આ લગ્નની લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે. રાહુલે પણ ક્રિકેટમાંથી રજા લઈ લીધી છે.દરમિયાન રાહુલ અને આથિયા શેટ્ટીએ તાજેતરમાં દુબઈ પહોંચીને નવા વર્ષની ઉજવણી કરી હતી.આ પછી બંને એકસાથે 2 જાન્યુઆરીએ ભારત પરત ફર્યા છે. આ દરમિયાન પાપારાઝીએ રાહુલ અને આથિયાને એરપોર્ટ પર કેમેરામાં કેદ કરી લીધા હતા.

Join Our WhatsApp Channel

 કેએલ રાહુલ થયો ટ્રોલ

એરપોર્ટ પર જ એક ઘટના બની, જ્યારે પાપારાઝી રાહુલને આથિયા સાથે ફોટોગ્રાફ્સ ક્લિક કરવા વિનંતી કરતા રહ્યા, પરંતુ ભારતીય ક્રિકેટરે તેની સંપૂર્ણ અવગણના કરી. રાહુલના આ વલણને કારણે તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, અથિયા સૌથી પહેલા એરપોર્ટની બહાર નીકળતી જોવા મળી હતી. આ પછી રાહુલ બહાર આવ્યો. આ દરમિયાન પાપારાઝીએ રાહુલને કહ્યું- ‘ભાઈ, એક સાથે ફોટો મળી શકશે?’ પાપારાઝી કહેતા રહ્યા, પરંતુ રાહુલે કોઈ ધ્યાન આપ્યું નહીં.રાહુલ અને આથિયા એરપોર્ટથી અલગ-અલગ બહાર આવ્યા, પણ એક જ કારમાં બેસી ને નીકળી ગયા.

તુનિષા આત્મહત્યા કેસ માં આવ્યો નવો વળાંક,મિસ્ટ્રી મેન સાથે તુનિષા નો વીડિયો થયો વાયરલ, લોકોએ ઉઠાવ્યા સવાલ

આ તારીખે થઇ શકે છે લગ્ન

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેએલ રાહુલ અને આથિયા 21 થી 23 જાન્યુઆરી સુધી લગ્ન કરી શકે છે.21 જાન્યુઆરીથી પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થશે, જેમાં હલ્દી, મહેંદી અને સંગીત રાખવામાં આવશે.આ માટે કેએલ રાહુલે ભારતીય ટીમમાંથી રજા લઈ લીધી છે.આથિયાના પિતા સુનીલ શેટ્ટીએ પણ તાજેતરમાં કહ્યું હતું કે બંને જલ્દી લગ્ન કરશે આ લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસ ‘જહાન’ થઈ શકે છે. બંનેના પરિવારજનોએ આ લગ્નની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

 

Most Expensive Indian Movies OTT Rights ભારતીય સિનેમામાં OTT રાઇટ્સની રેકોર્ડબ્રેક બોલી ‘રામાયણ’ ફિલ્મ ૪૫૦ કરોડની ડીલ સાથે ટોપ પર, કલ્કી અને RRRને પછાડ્યા
Shah Rukh Khan King Overseas Theatrical Rights બોલિવૂડ સિનેમામાં નવો ઈતિહાસ સુજોય ઘોષ દિગ્દર્શિત ‘કિંગ’ ફિલ્મના વિદેશી ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ₹૧૭૫ કરોડમાં સોલ્ડ આઉટ
Dil Ki Bewafaiya Gaurav Khanna Shraddha Arya Show દિવાળી પછી ટીવી સ્ક્રીન પર થશે મોટો ધમાકો ‘દિલ કી બેવફાઇયાં’થી શ્રદ્ધા આર્યાનું કમબેક; જાણો ક્યારે અને કયા સમયે પ્રસારિત થશે શો
IIFA Awards 2026 Winners List આઈફા એવોર્ડ્સમાં ‘ધુરંધર’નો દબદબો રણવીર સિંહ અને અનીત પદ્દા બન્યા બેસ્ટ એક્ટર્સ, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી
Exit mobile version