Site icon News Continuous Bureau | Mumbai

કોણ છે સિની શેટ્ટી જેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતવા માટે 31 સુંદરીઓને છોડી દીધી પાછળ-જાણો તે સુંદરી વિશે અને જુઓ તેના ફોટોગ્રાફ્સ

 News Continuous Bureau | Mumbai

સિની શેટ્ટીએ આજે ​​મિસ ઈન્ડિયા 2022નો (Sini Shetty Miss India winner)ખિતાબ જીતી લીધો છે. મિસ ઈન્ડિયા 2022ની ગ્રાન્ડ ફિનાલે 3 જુલાઈના રોજ મુંબઈના (Mumbai)જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં (JIO world convention center)યોજાઈ હતી, જેમાં અદભૂત હરીફાઈ બાદ સિની શેટ્ટીને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Channel

આ વખતે મિસ ઈન્ડિયાની રેસમાં 31 સુંદરીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા (competition)જોવા મળી હતી. તે બધાને પાછળ છોડીને, સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા (Miss India)સ્પર્ધા જીતી. 

મિસ ઈન્ડિયા 2022ની વિજેતા બનેલી સિની શેટ્ટી 21 વર્ષની છે. સિની શેટ્ટીનો જન્મ મુંબઈમાં(Mumbai) થયો હતો પરંતુ તે મૂળ કર્ણાટકની(karnataka) રહેવાસી છે.

તેણે એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન(graduation) કર્યું છે. આ સિવાય તે ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ (CFA) કરી રહી છે

મિસ ઈન્ડિયાનો તાજ જીતનાર સિની શેટ્ટી અભ્યાસમાં તો સારી છે જ, આ ઉપરાંત તે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ(Bharatnatyam dancer) નૃત્યાંગના પણ છે. તેણે 4 વર્ષની ઉંમરે ડાન્સ કરવાનું શરૂ કર્યું અને 14 વર્ષની ઉંમરે તેણે સ્ટેજ પર પરફોર્મ કર્યું.

મિસ ઈન્ડિયા 2022ના ખિતાબ પહેલા તે પેટા સ્પર્ધાઓમાં મિસ ટેલેન્ટનો (miss talent)એવોર્ડ જીતી ચૂકી છે.

મિસ ઈન્ડિયા 2022નો તાજ કર્ણાટકની સિની શેટ્ટીના નામે હતો, જ્યારે રાજસ્થાનની(Rajasthan) રૂબલ શેખાવતને ફર્સ્ટ રનર અપ જાહેર કરવામાં આવી હતી. તેમજ ઉત્તર પ્રદેશની(Uttar pradesh) શિનાતા ચૌહાણ મિસ ઈન્ડિયા 2022ની સેકન્ડ રનર અપ રહી હતી.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના આ કોમેડી એક્ટર પર લાગ્યો છેતરપિંડીનો આરોપ-ઈન્દોર પોલીસે અભિનેતા વિરુદ્ધ જારી કરી નોટિસ

Avengers Doomsday Advance Booking ‘એવેન્જર્સ ડૂમ્સડે’ નું તોફાની એડવાન્સ બુકિંગ 24 કલાકમાં જ ₹10 કરોડ પાર, મિડનાઈટ શો માટે ભારે ક્રેઝ
Salman Khan Gift પનવેલ ફાર્મહાઉસમાં સલમાન ખાનનું મોટું સરપ્રાઈઝ ‘માતૃભૂમિ’ ની ટીમને આપી મોંઘીદાટ ભેટ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Panchayat Season 5 Release Date ફુલેરાની વાપસી ‘પંચાયત’ સીઝન 5 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખના રોજ OTT પર આવશે
Exit mobile version