Site icon News Continuous Bureau | Mumbai

48 Week TRP List: ટીવીનો જંગ: ‘અનુપમા’ કે ‘ક્યોંકી સાસ’ – કોણ છે TRP નો કિંગ? ૪૮મા સપ્તાહના આંકડાએ બધાને ચોંકાવ્યા!

48 Week TRP List: ૪૮મા સપ્તાહની TRP લિસ્ટ આવી ગઈ છે. રૂપાલી ગાંગુલીનો શો 'અનુપમા' (૨.૧ રેટિંગ) ફરી એકવાર પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી ૨' (૧.૯ રેટિંગ) બીજા ક્રમે છે.

Know the 48th Week TRP; Many Serials Included in the Top 5 List

Know the 48th Week TRP; Many Serials Included in the Top 5 List

News Continuous Bureau | Mumbai

48 Week TRP List: ટીવી સીરિયલ ‘અનુપમા’ અને ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી ૨’ વચ્ચે દર વખતની જેમ આ વખતે પણ સખત ટક્કર જોવા મળી. બંને સીરિયલ સતત ટોપ ૫ ની લિસ્ટમાં જળવાયેલા છે. આ બંને સિવાય અન્ય કેટલાક ટીવી સીરિયલો પણ આ વખતે લિસ્ટમાં શામેલ થયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar : ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાનો વાયરલ ડાન્સ ૩૬ વર્ષ જૂનો, પિતા વિનોદ ખન્નાના ડાન્સ સ્ટેપ્સ સાથે થઈ તુલના

પ્રથમ અને દ્વિતીય ક્રમે કોણ?

આ સપ્તાહની TRP લિસ્ટમાં રૂપાલી ગાંગુલીની સીરિયલ ‘અનુપમા’ એ નંબર વન પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જોકે રેટિંગમાં થોડો ઘટાડો થયો છે. ‘અનુપમા’ ને ૨.૧ ની રેટિંગ મળી છે (ગયા સપ્તાહે ૨.૨ રેટિંગ હતી). ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી ૨’ એ બીજા સ્થાને જગ્યા બનાવી છે. આ સીરિયલને ૧.૯ ની TRP મળી છે.


૪૮મા સપ્તાહની TRP લિસ્ટમાં આ વખતે ઘણા ફેરફારો જોવા મળ્યા છે. આ વખતે ‘ગંગા માઈ કી બેટીયાં’ ૧.૮ TRP રેટિંગ સાથે ત્રીજા નંબરે નવી એન્ટ્રી કરી છે. તે જ રેટિંગ (૧.૮) સાથે ‘ઉડને કી આશા’ એ પાછલા સપ્તાહની જેમ પોતાનું સ્થાન મજબૂત રાખ્યું છે. જ્યારે ‘તુમ સે તુમ તક’ એ પણ ૧.૮ રેટિંગ સાથે પાંચમા નંબરે જગ્યા બનાવી છે, જેની જગ્યાએ ગયા સપ્તાહે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Varanasi movie release date confirmed 250 દિવસ પછી દસ્તક દેશે 1400 કરોડમાં બનેલી ‘વારાણસી’! રિલીઝ ડેટ પર દૂર થઈ કન્ફ્યુઝન
Ramayana Star Cast Net Worth નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ની સ્ટારકાસ્ટમાં કોણ છે સૌથી ધનિક? જાણો રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની સંપત્તિ
Vikrant Massey લોકપ્રિય અભિનેતા વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરની રિયલ લાઈફ લવ સ્ટોરી છે ખૂબ જ ફિલ્મી, સેટ પર કામ કરતાકરતા થયો હતો પ્રેમ
Adarsh Baal Vidyalaya OTT Verdict ૨૦૨૬ની મોસ્ટ અવેટેડ સિરીઝ ‘આદર્શ બાલ વિદ્યાલય’નું શાનદાર ડેબ્યુ કેકે મેનનના અભિનયે મચાવી ધમાલ…
Exit mobile version