Site icon

Allu arjun: આ રીતે અલ્લુ અર્જુને જેલમાં પુરી રાત વિતાવી, જાણો તેની સાથે શું શું થયું

Allu arjun: અલ્લુ અર્જુન ની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી જો કે આજે સવારે તેને મુક્ત પણ કરવામાં આવ્યો હતો પરંતુ અલ્લુ અર્જુન સાથે જેલ માં શું શું થયું ચાલો જાણીયે

know what happened to allu arjun in jail

know what happened to allu arjun in jail

News Continuous Bureau | Mumbai 

 Allu arjun: અલ્લુ અર્જુન ને સંધ્યા થિયેટર માં મૃત્યુ પામેલી મહિલા ના મામલે જેલ ની સજા થઇ હતી. અલ્લુ અર્જુનની ધરપકડ 14 દિવસના રિમાન્ડ પર કરવામાં આવી હતી. જોકે આ મામલે અલ્લુ અર્જુન ને જામીન મળી ગયા છે. અને અલ્લુ અર્જુન પોતાના ઘરે પરત ફર્યો છે. પરંતુ અલ્લુ અર્જુન સાથે જેલ માં શું શું થયું ચાલો જાણીયે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: KBC 16: કેબીસી ના મંચ પર નાના પાટેકર સાથે મજાક મસ્તી કરતા જોવા મળ્યા અમિતાભ બચ્ચન, શો ના નવા પ્રોમો એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

 

અલ્લુ અર્જુને જેલ માં વિતાવી એક રાત 

અલ્લુ અર્જુન ની ધરપકડ કર્યા બાદ તેને જેલમાં કેદી નંબર 7697 આપવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુનને મંજીર બેરેકના ક્લાસ-1 રૂમમાં રાખવામાં આવ્યો હતો. તે જેલમાં આખી રાત અલ્લુ અર્જુને કઈ ખાધું નહોતું અને જમીન પર સૂઈ ગયો. અલ્લુ અર્જુનની તમામ માહિતી જેલના રેકોર્ડમાં પણ નોંધવામાં આવી હતી.


અલ્લુ અર્જુન જેલમાંથી બહાર આવ્યા બાદ સૌ પ્રથમ તેની ઓફિસ ગયો હતો અને ત્યારબાદ તે તેના નિવાસસ્થાને પહોંચ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version