Site icon News Continuous Bureau | Mumbai

Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં નીતુ કપૂરે કર્યા ઘણા ખુલાસા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને આપવા માંગે છે આ સલાહ

Koffee with karan 8: કોફી વિથ કરણ ના લેટેસ્ટ એપિસોડ માં નીતુ કપૂર અને ઝીનત અમાન જોવા મળશે. આ દરમિયાન નીતુ અને ઝીનતે ઘણા ખુલાસા કર્યા હતા. નીતુ કપૂરે તેના દીકરા અને વહુ એટલે કે રણબીર અને આલિયા ને એક સલાહ આપવા માંગે છે જેનો ખુલાસો તેને આ શો દરમિયાન કર્યો હતો.

koffee with karan 8 neetu kapoor wants ranbir and alia to follow this thing

koffee with karan 8 neetu kapoor wants ranbir and alia to follow this thing

News Continuous Bureau | Mumbai

Koffee with karan 8: કોફી વિથ કરણ નો આગામી એપિસોડ ખુબ રસપ્રદ બનવાનો છે. આ એપિસોડ માં બોલિવૂડ ની બે દિગ્ગ્જ અભિનેત્રીઓ નીતુ કપૂર અને ઝીનત અમાન આવવાના છે. કોફી વિથ કરણ માં જ્યાં બંને અભિનેત્રીઓએ દિલ ખોલીને વાત કરી હતી. આ દરમિયાન નીતુ કપૂરે એ પણ જણાવ્યું કે તે તેના પુત્ર રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટને શું સલાહ આપવા માંગે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: બિલકિસ બાનો પર ફિલ્મ બનાવવા માંગે છે કંગના રનૌત,સ્ક્રીપ્ટ છે તૈયાર પરંતુ સામે આવી રહી છે આ મુશ્કેલી

નીતુ કપૂર આપવા માંગે છે રણબીર આલિયા ને સલાહ 

કોફી વિથ કરણ 8 ના રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણ જોહરે નીતુ કપૂર ને કહ્યું કે, તે રિશી કપૂર સાથેના લગ્નની એક વાત શેર કરે અને તે ઈચ્છે છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેને અપનાવે. સમય બગાડ્યા વિના નીતુ કપૂર એ કરણ ને કટાક્ષ કરતા કહ્યું, ‘કંઈ નહીં.’ આ પછી તેણે કહ્યું, ‘કારણ કે આજના સમયમાં તમે જે ઈચ્છો તે કરો, બસ ખુશ રહો. ઉપરાંત, દરેક પેઢી અલગ છે. હું તેમની પાસેથી એવી અપેક્ષા રાખી શકતો નથી કે હું જેમાંથી પસાર થઇ તેમાંથી તે પણ થાય તેથી, તેઓ તેમની લાગણીઓ જાણે છે.’

 

Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Nana Patekar Controversy Manisha Koirala MeToo ગુસ્સો, પ્રેમ અને મોટા વિવાદો! નાના પાટેકરની લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી; જાણો અભિનેતાના જીવનના વણઉકેલાયેલા વિવાદો
Nana Patekar Films “અભિનયનો સિંહ કાયમ માટે પોઢી ગયો!” ૧૦૦+ ફિલ્મો અને ૩ નેશનલ એવોર્ડ્સ વિજેતા નાના પાટેકર અલવિદા જાણો રંગમંચથી સિલ્વર સ્ક્રીન સુધીની સુવર્ણ સફર
Veteran Actor Nana Patekar Passes Away ભારતીય સિનેમાને મોટી ખોટ દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન; ગોવામાં હાર્ટ એટેક આવ્યા બાદ અંતિમ શ્વાસ લીધા
Exit mobile version