Site icon

Koffee with karan 8: કોફી વિથ કરણ માં રાની મુખર્જી એ તેના અને કાજોલ ના સંબંધ વિશે કરી ખુલી ને વાત, જણાવ્યું હવે કેવું છે બંને વચ્ચે બોન્ડિંગ

Koffee with karan 8: કોફી વિથ કરણ ના આગામી એપિસોડ માં રાની મુખર્જી અને કાજોલ જોવા મળવાના છે. બધા જાણે છે કે કાજોલ અને રાની પિતરાઈ બહેનો છે. હવે કરણ જોહર ના ચેટ શો દરમિયાન રાની એ તેના અને કાજોલ ના સંબંધ વિશે ખુલી ને વાત કરી હતી.

koffee with karan 8 rani mukherji opened up about her and Kajol's relationship, said how is the bonding with her

koffee with karan 8 rani mukherji opened up about her and Kajol's relationship, said how is the bonding with her

News Continuous Bureau | Mumbai

Koffee with karan 8: કરણ જોહર નો ચેટ શો કોફી વિથ કરણ 8 ચર્ચા માં છે. આ શો ના આગામી ગેસ્ટ તરીકે કાજોલ અને રાની મુખર્જી એન્ટ્રી કરશે. બધા જાણે છે કે કલોલ અને રાની બંને પિતરાઈ બહેનો છે. કાજોલ ના પિતા શોમુ મુખર્જી અને રાનીના પિતા રામ મુખર્જી એકબીજાના પિતરાઈ ભાઈઓ હતા. તેમ છતાં રાની અને કાજોલ એકબીજા સાથે બોલવાનું ટાળતા હતા.હવે રાની એ કરણ જોહર ના ચેટ શો કોફી વિથ કરણ માં તેના અને કાજોલ ના સંબંધ વિશે ખુલી ને વાત કરી છે. 

Join Our WhatsApp Community

 

રાની એ જણાવ્યો તેનો અને કાજોલ નો સંબંધ 

કોફી વિથ કરણ ના રેપિડ ફાયર રાઉન્ડ માં કરણે રાની મુખર્જીને એક ખાસ સવાલ પૂછ્યો હતો. કરણ જોહરે રાનીને પૂછ્યું, ‘ઐશ્વર્યા કે કાજોલ, 2000ના દાયકામાં તમે કોની સાથે ઓછી વાતચીત કરી?’ તેના જવાબમાં રાની મુખર્જીએ કહ્યું, ‘કાજોલ દીદી.’ રાની એ કહ્યું કે વર્ષ 2000 માં તેને ઐશ્વર્યા રાય સાથે સૌથી વધુ વખત વાત કરી હતી. આ દરમિયાન રાની એ એ પણ જણાવ્યું કે, ‘કુછ કુછ હોતા હૈ’ના શૂટિંગ દરમિયાન કાજોલનું વલણ વિચિત્ર લાગતું હતું. પરંતુ આજે આ બંને વચ્ચેનો સંબંધ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. રાનીએ કહ્યું કે ભલે તેઓ એકબીજા સાથે વાતચીત કરતા ન હતા, પરંતુ તેના પિતા એકબીજાની ખૂબ નજીક હતા. જ્યારે બંનેએ તેમના પિતા ગુમાવ્યા, ત્યારે તેઓએ એકબીજાને ટેકો આપ્યો. આજે બંને વચ્ચે સારું બોન્ડિંગ છે.’ 


તમને જણાવી દઈએ કે કરણ જોહરે આ ચેટ શો દરમિયાન રાની અને કાજોલની સામે કહ્યું કે ‘ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના શૂટિંગ દરમિયાન કાજોલ અને રાનીએ એકબીજા સાથે બિલકુલ વાત કરી ન હતી.’ 

આ સમાચાર પણ વાંચોઃ Orry: ઓરી ને સેલેબ્રીટી સાથે ફોટો પાડવાના મળે છે અધધ આટલા રૂપિયા, સલમાન ખાન ને પણ જાણી ને લાગી નવાઈ

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version