Site icon

Koffee with karan 8: કોફી વિથ કરણ 8 નો ફિનાલે એપિસોડ બનશે મજેદાર, આ લોકો એ ભેગા મળી ને ખેંચી કરણ જોહર ની ટાંગ

Koffee with karan 8: કોફી વિથ કરણ તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે આ સીઝન નો ચીલો એપિસોડ 18 જાન્યુઆરી એ પ્રસારિત થશે. આ શો ના છેલ્લા એપિસોડ માં આઠ કોમેડિયન જોવા મળશે. જે ભેગા મળી ને કરણ જોહર ની ટાંગ ખેંચશે.

koffee with karan 8 these people roast karan johar in latest episode

koffee with karan 8 these people roast karan johar in latest episode

News Continuous Bureau | Mumbai

Koffee with karan 8: કોફી વિથ કરણ તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે કરણ જોહર નો આ શો લોકો ને ખુબ પાંદ આવી રહ્યો છે. આ શો ની શરૂઆત રણવીર અને દીપિકા એ કરી હતી. ત્યારબાદ શો માં ઘણા સેલેબ્રીટી આવ્યા હતા. હવે આ શો નો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે. આ શો ના છેલ્લા એપિસોડ માં કુશા કપિલા, તન્મય ભટ્ટ, ડેનિશ સૈત, સુમુખી સુરેશ અને ઓરહાન ‘ઓરી’ જોવા મળશે. કરણ જોહરે શો નો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં આ બધા કોમેડિયન મળી ને કરણ જોહર ની જ ટાંગ ખેંચી રહ્યા છે. .

Join Our WhatsApp Community

 

કોફી વિથ કરણ નો પ્રોમો 

કરણ જોહરે શો નો લેટેસ્ટ પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં સૌથી પહેલા ઓરી જોવા મળી રહ્યો છે જે પોતાની જાત ને ચિત્ર કહી રહ્યો છે. તો બીજી તરફ શો માં કુશા કપિલા, તન્મય ભટ્ટ, ડેનિશ સૈત, સુમુખી સુરેશ જેવા કોમેડિયન ની ઝલક જોવા મળી રહી છે. આ ચારેય કલાકારો કરણ જોહર ની મજાક ઉડાવતા જોવા મળે છે આખરે કરણ જોહર થાકી ને આ ચારેય ને કહે છે કે હું મારા શો માંથી જતો રહું હવે તમે જ સંભાળો. 


આ પ્રોમો ને રિલીઝ કરતા કરણ જોહરે કેપ્શનમાં લખ્યું છે કે, “આ સિઝન ઘણી આગ સાથે સારી હતી. હું તેને અમારા ખાસ જ્યુરી સાથે સમાપ્ત કરી રહ્યો છું.”

આ સમાચાર પણ વાંચો : Animal OTT release: કાયકાદીક મુસીબત માં પડી એનિમલ, ફિલ્મ ના કો પ્રોડ્યુસરે ખટકાવ્યો દિલ્હી હાઇકોર્ટ નો દરવાજો, ઓટીટી રિલીઝ ને લઈને કરી આ માંગણી જાણો શું છે સમગ્ર મામલો

kyunki saas bhi kabhi bahu thi: ફેન્સને આંચકો! લાંબા સમયથી ચાલતો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ પર પડશે પડદો! શું છે શો બંધ થવાનું કારણ?
Mogambo Costume: મિસ્ટર ઇન્ડિયા માં મોગેમ્બો ના લુકને તૈયાર થવામાં લાગ્યા હતા આટલા દિવસ, અમરીશ પુરીના આ કોસ્ટ્યુમ માટે ખર્ચાયા 35,000
Rangela Re Release: 30 વર્ષ બાદ ફરીથી થિયેટરમાં આવી રહી છે આમિર ખાનની ‘રંગીલા’, જાણો ક્યારે થશે રી રિલીઝ
Diljit Dosanjh: દિલજીત દોસાંઝે ઓસ્ટ્રેલિયામાં રચ્યો ઇતિહાસ, સિડની સ્ટેડિયમ માં આવું કરનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યો
Exit mobile version