Site icon

કોફી કાઉચ પર ભાઈ અર્જુન કપૂર સાથે બેસશે સોનમ કપૂર-  પ્રેગ્નેન્સી દરમિયાન પહેલીવાર સ્ક્રીન પર દેખાશે- જુઓ પ્રોમો

News Continuous Bureau | Mumbai

અર્જુન કપૂર(Arjun Kapoor) અને તેની કઝિન સોનમ કપૂર(Sonam Kapoor) કોફી વિથ કરણ(Koffee with Karan)ના આવનારા એપિસોડ(upcoming episode) માં એક સાથે જોવા મળવાના છે. આ એપિસોડમાં સોનમ કપૂરે પોતાના ભાઈ અર્જુન કપૂરની સેક્સ લાઇફને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે અર્જુન મલાઇકા(Arjune Kapoor and Malaika Arora)ને ડેટ કર્યા પહેલા કઈ યુવતીઓ સાથે રાત પસાર કરી ચુક્યો છે.  

Join Our WhatsApp Community

 

શોના હોસ્ટ કરણ જોહરે(Show Host Karan Johar) આ એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે, જેને જોઈને ફેન્સ એપિસોડની રાહ જોઈ રહ્યાં છે. એસિપોડમાં સોનમે અર્જુનની સેક્સ લાઇફને લઈને એવો ખુલાસો કર્યો છે, જેનાથી અર્જુન પણ ચોકી ગયો.  પ્રોમોમાં વાત કરતા કરણ જોહરે સોનમને પૂછ્યું કે તેની કઈ એવી મિત્ર છે જેની સાથે સોનમનો ભાઈ સુઈ ચુક્યો છે એટલે કે સોનમના ભાઈ અને કઝિન્સ તેની કઈ બહેનપણી(freinds)ઓ સાથે રાત વિતાવી ચુક્યા છે. તેના પર સોનમે કહ્યું કે તે આ વિશે ચર્ચા કરવા ઈચ્છતી નથી પરંતુ તેના ભાઈઓએ કોઈને છોડી નથી. 

 આ સમાચાર પણ વાંચો : તૈયાર રહેજો- હવાઈ મુસાફરી મોંઘી બનશે- કેન્દ્ર સરકારે એરલાઈન્સ કંપનીઓને આપી દીધી આ છૂટ

સોનમના આ જવાબથી કરણ જાેહર અને અર્જુન કપૂર બંને ચોકી ગયા. તેના પર કરણ બોલે છે કે સોનમના ભાઈ ક્યા પ્રકારના છે. પોતાને બચાવવા અને ટોપિકને અવોઈડ(avoid) કરવા માટે અર્જુન રાડો પાડી રહ્યો છે, ભાઈ છોડો, સોનમ તું ક્યા પ્રકારની બહેન છે જે આ વાતો બધાની સામે કરી રહી છે. સોનમના નિવેદન પ્રમાણે અર્જુન મલાઇકાને ડેટ કરતા પહેલા સોનમની બહેનપણીઓ સાથે કોઝી થઈ ચુક્યો છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version