Site icon News Continuous Bureau | Mumbai

Koffee with karan season 8: ‘કોફી વિથ કરણ 8’ માં દીપિકા અને રણવીર સિંહે કરણ જોહર સામે ખોલ્યું મોટું રહસ્ય, શો માં પહેલીવાર જોવા મળશે બન્ને સાથે જોડાયેલી આ વસ્તુ

Koffee with karan season 8: કરણ જોહર નો ચેટ શો 'કોફી વિથ કરણ' સીઝન 8 જલ્દી જ શરૂ થવાનો છે. આ સીઝન ના પહેલા ગેસ્ટ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ સેલેબ્રીટી ગેસ્ટ બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડ નું પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ છે.

koffee with karan season 8 deepika padukone and ranveer singh secret revealed

koffee with karan season 8 deepika padukone and ranveer singh secret revealed

News Continuous Bureau | Mumbai

Koffee with karan season 8: કરણ જોહર નો ચેટ શો ‘કોફી વિથ કરણ’  સીઝન 8 જલ્દી જ શરૂ થવાનો છે. હવે ‘કોફી વિથ કરણ’નો એક વીડિયો લીક થયો છે. જેમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની મસ્તી જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ જોડી કોફી વિથ કરણ ની પહેલી સેલેબ્રીટી ગેસ્ટ છે. જે આ ચેટ શો માં પહેલીવાર સાથે સાથે જોવા મળશે. 

Join Our WhatsApp Channel

 

કોફી વિથ કરણ  નો વિડીયો થયો લીક 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે કરણ જોહર સામે એક મોટું રહસ્ય ખોલ્યું છે. દીપિકા-રણવીરે શોમાં જણાવ્યું હતું કે વર્ષ 2015માં બંનેએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી.તેમજ દીપિકાએ મજાકમાં રણવીરના પાત્ર ‘રોકી રંધાવા’ સાથે લગ્ન કરવાની હકીકત સ્વીકારી હતી. આ પહેલા એપિસોડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બંને બ્લેક આઉટફિટમાં જોવા મળશે. શોમાં રણવીર સિંહ મોટી મૂછો સાથે જોવા મળે છે.

દીપિકા રણવીર ની લવસ્ટોરી 

તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની લવ સ્ટોરી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામલીલા’ના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી.રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14 ડિસેમ્બર, 2018 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. આ કપલે તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ માં કેહવામાં આવી રહ્યું છે કે આ શો માં પહેલી વાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ના લગ્ન નો વિડીયો બતાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: Urfi javed: ઉર્ફી જાવેદે ફરી તેના કપડાં સાથે કર્યો પ્રયોગ, આ વસ્તુ થી ઢાંક્યું પોતાનું શરીર, વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version