Site icon News Continuous Bureau | Mumbai

Koffee with karan season 8: કોફી વિથ કરણ ની સીઝન 8 ના બીજા ગેસ્ટ બન્યા સની અને બોબી દેઓલ, પિતા ધર્મેન્દ્ર ના કિસિંગ સીન પર આપ્યું આવું રિએક્શન

Koffee with karan season 8:દીપિકા અને રણવીર બાદ હવે કોફી વિથ કરણ ની સીઝન 8 માં સની દેઓલ અને બોબી દેઓલ જોવા મળશે. આ દરમિયાન સની અને બોબી એ ધર્મેન્દ્ર ના કિસિંગ સીન પર વાત કરી હતી.

koffee with karan season 8 second guest is sunny and bobby deol they react on dharmendra kissing scene

koffee with karan season 8 second guest is sunny and bobby deol they react on dharmendra kissing scene

News Continuous Bureau | Mumbai 

 Koffee with karan season 8: કરણ જોહરનો ફેમસ સેલિબ્રિટી ટોક શો ‘કોફી વિથ કરણ સીઝન 8’ ના પહેલા એપિસોડ માં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા, જ્યાં બંનેએ તેમના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. હવે સીઝન ના બીજા એપિસોડ માં દેઓલ બ્રધર્સ એટલેકે સની દેઓલ અને બોબી દેઓલ ગેસ્ટ તરીકે આવવાના છે. આ દરમિયાન તેમને ધર્મેન્દ્ર ના કિસિંગ સીન વિશે પણ વાત કરી હતી.  

Join Our WhatsApp Channel

 

કોફી વિથ કરણ માં આવ્યા બોબી દેઓલ અને સની દેઓલ 

દીપિકા અને રણવીર બાદ હવે ‘કોફી વિથ કરણ સીઝન 8’ માં સની અને બોબી દેઓલ જોવા મળશે. શો નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં સની દેઓલ અને બોબી દેઓલ બંને મસ્તીભરી વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સનીએ ગદર 2 વિશે પણ વાત કરી હતી. શો દરમિયાન, કરણ જોહરે ‘ગદર 2’ની સફળતાની પ્રશંસા કરી અને સની દેઓલને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.આ પછી, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં ધરમ જીના ચુંબન વિશે ચર્ચા કરતી વખતે બોબી એ કહ્યું અમે બધા હસી રહ્યા હતા કે પાપા કિસ પણ કરી શકે છે. તે ખુબ ક્યૂટ હતું. સની દેઓલ કહે છે, ‘મારા પિતા જે ઈચ્છે તે કરી શકે છે અને તે કર્યા પછી તે તેનાથી દૂર થઈ જાય છે.’


સની દેઓલે કરણ જોહર સામે ખુલાસો કર્યો કે, ‘આ કોણ જાણે છે કે જે વ્યક્તિ ફિલ્મમાં હેન્ડપંપ ઉખાડીને દેશને બરબાદ કરી શકે છે, તે વાસ્તવિક જીવનમાં ટેડી બિયરનો શોખીન છે.’ 

આ સમાચાર પણ વાંચો : Salman khan: સલમાન ખાન ના એક વિડીયો એ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, સાઉદી અરેબિયામાં આ ખાસ વ્યક્તિ સાથે જોવા મળ્યો ભાઈજાન

Most Expensive Indian Movies OTT Rights ભારતીય સિનેમામાં OTT રાઇટ્સની રેકોર્ડબ્રેક બોલી ‘રામાયણ’ ફિલ્મ ૪૫૦ કરોડની ડીલ સાથે ટોપ પર, કલ્કી અને RRRને પછાડ્યા
Shah Rukh Khan King Overseas Theatrical Rights બોલિવૂડ સિનેમામાં નવો ઈતિહાસ સુજોય ઘોષ દિગ્દર્શિત ‘કિંગ’ ફિલ્મના વિદેશી ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ₹૧૭૫ કરોડમાં સોલ્ડ આઉટ
Dil Ki Bewafaiya Gaurav Khanna Shraddha Arya Show દિવાળી પછી ટીવી સ્ક્રીન પર થશે મોટો ધમાકો ‘દિલ કી બેવફાઇયાં’થી શ્રદ્ધા આર્યાનું કમબેક; જાણો ક્યારે અને કયા સમયે પ્રસારિત થશે શો
IIFA Awards 2026 Winners List આઈફા એવોર્ડ્સમાં ‘ધુરંધર’નો દબદબો રણવીર સિંહ અને અનીત પદ્દા બન્યા બેસ્ટ એક્ટર્સ, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી
Exit mobile version