Site icon News Continuous Bureau | Mumbai

Kriti kharbanda: નવવધૂ કૃતિ ખરબંદા નું આ રીતે થયું તેની સાસરી માં સ્વાગત, વિડીયો થયો વાયરલ

Kriti kharbanda: કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ એ લગ્ન કરી લીધા છે. હવે કૃતિ તેના સાસરે પહોંચી છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

kriti kharbanda grand welcome in sasural

kriti kharbanda grand welcome in sasural

News Continuous Bureau | Mumbai

Kriti kharbanda: કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ એ પરિવાર અને મિત્રો ની હાજરી માં 16 માર્ચ ના રોજ લગ્ન ( marriage ) ના બંધન માં બંધાયા હતા. આ કપલે તેમના લગ્નની કેટલીક સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. આ બધાની વચ્ચે કૃતિ ખરબંદા નું તેના સાસરિયા ( in-laws ) માં ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ભવ્ય સ્વાગત દરમિયાન કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

કૃતિ ખરબંદા નું સાસરી માં થયું ભવ્ય સ્વાગત

કૃતિ ખરબંદા લગ્ન બાદ દિલ્હી ( Delhi ) સ્થિત તેના સાસરે પહોંચી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ( Viral Video ) થઇ રહ્યં ઓછે. આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, નવવિવાહિત કપલ ​​કૃતિ-પુલકિત ( Pulkit Samrat ) તેમના પરિવાર સાથે મસ્તી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન નવી દુલ્હન કૃતિ ખરબંદાનું દિલ્હીમાં તેના સાસરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Elvish yadav: યુટ્યૂબર એલ્વિશ યાદવ ની થઇ ધરપકડ, કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો, જાણો શું છે સમગ્ર મામલો

તમને જણાવી દઈએ કે, કૃતિ અને પુલકિત ના લગ્ન હરિયાણાના માનેસરમાં અરવલ્લીની ટેકરીઓ વચ્ચે આવેલા ITC ગ્રાન્ડ ભારત પેલેસમાં થયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kushal Tandon એકતા કપૂર અને કુશલ ટંડન વચ્ચે ઘમાસાણ, અભિનેતાએ માંગ્યા 10 લાખ ડૉલર, જાણો મામલો
Rajpal Yadav Property Auction આર્થિક સંકટમાં ફસાયા અભિનેતા રાજપાલ યાદવ, લોનની રકમ ન ચૂકવી શકતા બેંકે લીધું આ કડક પગલું
Akanksha Chamola શું ગૌરવ ખન્નાઆકાંક્ષા ચમોલાના નહીં થાય છૂટાછેડા? ટીઆરપી માટે પ્લાન કર્યો હોવાની ચર્ચાઓ પર અભિનેત્રીનું આવ્યું નિવેદન..
Actor Pradeep Rawat Passes Away અભિનય જગત શોકમાં ખલનાયક તરીકે અમિટ છાપ છોડનાર અભિનેતા પ્રદીપ રાવતનું નિધન..
Exit mobile version