Site icon

Kriti sanon: શું ખરેખર કબીર બહિયા ને ડેટ કરી રહી છે કૃતિ સેનન? અભિનેત્રી એ જણાવી હકીકત

Kriti sanon: કૃતિ સેનન તેની લવ લાઈફ ને લઈને ચર્ચમાં છે અભિનેત્રી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે કૃતિ કબીર બહિયા ને ડેટ કરી રહી છે હવે આ મામલે અભિનેત્રી એ હકીકત જણાવી છે.

kriti sanon breaks silence on dating rumors with businessman kabir bahia

kriti sanon breaks silence on dating rumors with businessman kabir bahia

News Continuous Bureau | Mumbai

Kriti sanon: કૃતિ સેનન તેની લવ લાઈફ ને લઈને ચર્ચમાં છે.આ દિવસો માં કૃતિ તેની પફરોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં  રહે છે.અભિનેત્રી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે કૃતિ બિઝનેસમેન કબીર બહિયા ને ડેટ કરી રહી છે હવે આ મામલે અભિનેત્રી એ હકીકત જણાવી છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sara ali khan birthday: કેદારનાથ થી અભિનય ની શરૂઆત કરનાર અભિનેત્રી સારા અલી ખાન 29 વર્ષ ની ઉંમર માં છે કરોડો ની સંપત્તિ ની માલકીન,જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

કૃતિ સેનન એ જણાવી હકીકત 

એક મેગેઝીન ને ઇન્ટરવ્યૂ દરમિયાન કૃતિ સેનને જણાવ્યું કે,  ‘તે લગ્ન કરવાના મૂડમાં નથી અને તેણે આ સમાચારોને હેરાન કરનારી ગણાવી છે. જ્યારે આ પ્રકારની ખોટી માહિતી ફેલાવવામાં આવે છે ત્યારે તેઓ ગુસ્સે થાય છે. તેનાથી પરિવાર પર અસર થાય છે. તેના મિત્રો તેને સત્ય જાણવા માટે મેસેજ કરે છે. આ પછી તેઓએ વારંવાર સ્પષ્ટતા કરવી પડશે કે આ સાચું નથી.’


કૃતિ સેનન ની કબીર બહિયા સાથે ની તસવીરો ને જોઈને લોકો એ એવું અનુમાન લગાવ્યું હતું કે કૃતિ બિઝનેસમેન કબીર ને ડેટ કરી રહી છે હવે કૃતિ એ આ સમાચાર પર ઠંડુ પાણી રેડી દીધું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ikka Teaser Out: 29 વર્ષ બાદ સની દેઓલ અને અક્ષય ખન્નાની જોડી પરત ફરી, સોશિયલ મીડિયા પર ટીઝરે મચાવી ધૂમ.
Dhurandhar 2 Yami Gautam: રિવિંજ માટે તૈયાર છે યામી! ‘ધુરંધર’ ફિલ્મમાં એન્ટ્રી સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ
Shahrukh khan King: શાહરૂખ ખાનનો મોટો દાવ: શું ‘KING’ બોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનશે?
Yeh Rishta Kya Kehlata Hai Update: YRKKH માં મોટો ધડાકો: 8 વર્ષના લીપ બાદ અભીરા-અરમાનની જિંદગી બદલાઈ; આ લોકપ્રિય કલાકાર શોને કહેશે અલવિદા
Exit mobile version