Site icon

મિકા સિંહ અને KRK વચ્ચેનો વિવાદ વધુ વકર્યો; યુટ્યુબ ચૅનલ કરી બ્લૉક; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૩ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

બૉલિવુડ સિંગર મિકા સિંહ અને કમાલ આર. ખાન (KRK) વચ્ચે વિવાદ હજુ સુધી ખતમ નથી થયો. હાલમાં જ KRKએ મિકા સિંહના " KRK કુત્તા"ના જવાબમાં પોતાની યુટ્યુબ ચૅનલ ઉપર ગીત લૉન્ચ કર્યું હતું, પરંતુ આ ગીત માટે તેને અને યુટ્યુબ ચૅનલને નુકસાન ભોગવવું પડ્યું છે. યુટ્યુબે એના ગીત પર યુટ્યુબના નિયમોના ઉલ્લંઘન બતાવ્યું છે

ગીતમાં હેરેસમેન્ટ અને બુલીને આધાર બનાવીને KRKના આ ગીતને યુટ્યુબ ના પ્લૅટફૉર્મ પરથી હટાવવામાં આવ્યું છે. એટલું જ નહીં યુટ્યુબે એક અઠવાડિયા સુધી KRK ની ચૅનલને બ્લૉક કરી દીધી છે. KRKએ આ ગીત સોમવારે યુટ્યુબ પર લૉન્ચ કર્યું હતું. ગીતનું ટાઇટલ હતું સુવર’.

તો શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવી દયાભાભી આવી રહી છે? પરંતુ જે અભિનેત્રીને દયાભાભીનો રોલ ઑફર કરવામાં આવ્યો તે રોલ છોડીને ભાગી ગઈ; જાણો વિગત

યુટ્યુબની આ કાર્યવાહી ઉપર KRKએ વાંધો ઉઠાવ્યો છે અને એના ઉપર પક્ષપાત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Real vs Fake IMAX: IMAX ના નામે બોલિવૂડનો મોટો દાવ! મોટી સ્ક્રીન એટલે જ IMAX? જાણો કેમ તમારી પાસેથી વસૂલવામાં આવે છે ડબલ પૈસા
Naagin 7 Update: એકતા કપૂરનો આકરો મિજાજ! ‘નાગિન 7’ ના સેટ પર મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા પાછળનું શું છે અસલી કારણ? જાણો અંદરની વાત
Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Exit mobile version