Site icon

KSBKBT 2 Spoiler: કયુંકી માં આવશે મોટો ટ્વીસ્ટ, અંગદ ને થશે વૃંદા માટે પ્રેમનો એહસાસ, તુલસી ની સામે નોયોના કરશે આવી હરકત, જાણો શો ના આવનાર એપિસોડ વિશે

KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી2’માં મિતાલી સાથે લગ્નના ફંક્શન વચ્ચે અંગદને વૃંદા માટે લાગણીનો અહેસાસ થાય છે

KSBKBT 2 Spoiler: Angad Realizes His Love for Vrinda, Ritik Shocked

KSBKBT 2 Spoiler: Angad Realizes His Love for Vrinda, Ritik Shocked

News Continuous Bureau | Mumbai

KSBKBT 2 Spoiler: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘કયુંકી સાસ ભી કભી બહુ થી2’ (KSBKBT 2)માં હવે એક નવો ટ્વિસ્ટ જોવા મળશે. મિતાલી સાથે લગ્નના ફંક્શન ચાલી રહ્યા છે ત્યારે અંગદને વૃંદા માટે પ્રેમનો અહેસાસ થાય છે. બીજી તરફ મિહિર અને તુલસી વચ્ચે ફરી તણાવ જોવા મળે છે, અને નોયોનાની એક હરકત તુલસીને ચોંકાવી દે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sunita Criticises Govinda: ગોવિંદા-સુનીતા આહૂજા વચ્ચે શાબ્દિક યુદ્ધ! પત્નીએ જ્યોતિષ પર કસ્યો તંજ

અંગદને વૃંદા માટે લાગણીનો અહેસાસ

મેહંદી ફંક્શન દરમિયાન, જ્યારે અંગદ ને તેના પાર્ટનરનું નામ પૂછાય છે, ત્યારે તે વૃંદાનું નામ લે છે. ઋતિક આ સાંભળી લે છે અને આશ્ચર્યચકિત થઈ જાય છે. અંગદ પછી ઋતિકને અલગ લઈ જઈને કહે છે કે તે સતત વૃંદા વિશે વિચારે છે અને તેને દરેક જગ્યાએ વૃંદા જ દેખાય છે.તુલસી અને નોયોના સાથે બેઠા હતા અને બંનેએ ‘M’ લખાવ્યું. તુલસી ચોંકી ગઈ કે નોયોના પણ ‘M’ કેમ લખાવી રહી છે. નોયોનાએ કહ્યું કે તે મિતાલી માટે મેહંદી લગાવી રહી છે. તુલસી આ વાતથી થોડી ગભરાઈ ગઈ.


મિહિરના ભાઈ કિરણ ઘેર પાછો આવ્યો છે અને મિહિર-તુલસી વચ્ચે તણાવ અનુભવતો હોય છે. મિહિર અને તુલસી વચ્ચે રણવિજયને લઈને ફરી તણાવ ઊભો થયો છે, જે આગામી એપિસોડમાં વધુ ઘેરો થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version